________________
૨૯૮
૧ - આગમ વિષય-દર્શન [૧૯ નિરસાવલિયા-ઉપાંગસૂત્ર-૮-વિષચાનુક્રમ
અધ્યયન-૧[..૧] આરંભ, રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, અશોકવૃક્ષ [..૨- આર્યસુઘર્મા, અંબૂ અણગાર, ઉપાંગ વિશે પ્રશ્ન -..૪] – ઉપાંગના પાંચ વર્ગ-નિરયાવલિયાદિ [.. ૫] - વર્ગ-૧-ના-૧૦-અધ્યયન, અધ્યયન-૧-વર્ણન
- શ્રેણિક, કોણિક, શ્રેણિકની રાણી કાલી [.૬ – કાલીદેવી પુત્ર કાલકુમાર, રથમુશલ સંગ્રામે જવું -..૭] – કાલીદેવીનો કાલકુમાર વિશે પ્રશ્ન, ભo દ્વારા
સમાધાન, કાલકુમારનું મૃત્યુ, કાલીનો શોક [..૮- – કાલકુમારની મૃત્યુ પછીની ગતિનો પ્રશ્નોત્તર -..૯] – ચોથી નારકીમાં, તેનું કારણ
– અભયકુમાર, ચેલણાદેવી, સિંહનું સ્વપ્ન [.૧૦ – ચેલણાને દોહલો, અભયકુમાર દ્વારા પૂર્તિ -.૧] –ચેલણાનો ગર્ભપાત પ્રયાસ, પુત્રને જન્મતાંજ- ઉકરડે -
ફેંકવો, શ્રેણિક દ્વારા બાળક પાછો લાવવો. - શ્રેણિકનો બાળક પ્રત્યે મોહ, કોણિક નામ-વિવાહાદિ – કૂણિક દ્વારા શ્રેણિકને બંદી બનાવી પોતે રાજા થવું -ચેલણા દ્વારા કણિકને પૂર્વ વૃત્તાંત કહેવો. કણિકનું બંદીખાને
જવું, શ્રેણિક દ્વારા આત્મહત્યા [૧૭- – વિહલ્લકુમારના સેચનક ગંધ હસ્તિની જલક્રીડા, - ૧૯] – વિહલ્લનું ચેટક રાજા પાસે જવું, ચેટક-કોણિકનું યુદ્ધ
– કાળ આદિનો કણિકને સહયોગ, યુદ્ધમાં મૃત્યુ -- કાળકુમાર નરકમાંથી મહાવિદેશ જઇ-મોક્ષ
અધ્યયન-૨ થી ૧૦ [૨૦- – સુકાલ-આદિ નવે કુમારોનું વર્ણન કાલકુમાર - ૨૧] અનુસાર જાણવું
– X-X—[૧૯] નિરસાવલિયા - ઉપાંગસૂત્ર-૯ - નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ