________________
૨૯૩
બુદીવ પન્નત્તિ'' વક્ષ-૪ [૧૮૧] ચિત્રકૂટ-વિચિત્રકૂટ પર્વત-સ્થાન, રાજધાની આદિ [૧૮૨] નિષઘાદિ પાંચ દૂહ, તેના દેવ, રાજધાની [૧૮૩] કૂટ શાલ્મલી પીઠનું વર્ણન-પૂર્વવત્, દેવકુર દેવ [૧૮૪-– વિદ્યુપ્રભ વક્ષસ્કાર વર્ણન-પૂર્વવતુ -૧૯૩] – વિદ્યુ—ભ ઉપર નવકૂટ, કૂટના દેવ-દેવીઓ,
તેમની રાજધાની, વિદ્યુપ્રભ નામ, દેવ - દક્ષિણ-ઉત્તરની આઠ વિજય, રાજધાનીઓ,
વક્ષસ્કાર પર્વત, અંતર્નદી, દેવ-વર્ણન [૧૯૪-]– મંદર (મર) પર્વત, સ્થાન, ઊંચાઈ, ઉધ, વિન્કંઠ, -૧૯] પરિધિ, વનખંડ, ચાર વન, ભદ્રશાલવન, સ્થાન, માપ, ભાગ,
પદ્મવર વેદિકા, વનખંડ, દેવફ્રીડા સ્થળ, જિનાલય
- અરિહંત પ્રતિમા વર્ણન, નંદા પુષ્કરિણિ વર્ણન [૧૯૭] – નંદનવન-વર્ણન, નવકૂટાદિ વર્ણન ૧િ૯૮] સોમનસવન-વર્ણન [૧૯૯] પંડક વન-વર્ણન, મેરુ ચૂલિકાનું પરિમાણ,
ચૂલિકા ઉપર જિનાલય, ભવન, પ્રાસાદવવંસક ૨૦૦] – પંડડ વનમાં ચાર અભિષેક શીલા-પરિમાણ,
– પંડુ શિલા, પંડુકબલશિલા, રક્તશિલા અને
રક્તકંબલ શિલા, તેના ઉપર સિંહાસનનું વર્ણન
– કઈ શિલા ઉપર કયા તિર્થંકરનો અભિષેક [૨૦૧-– મેરુ પર્વતના ત્રણ કાંડ, કાંડમાં રહેલ દ્રવ્યો, ૨૦૫ – કાંડની ઊંચાઈ, મેરુનું પરિણામ, મેરુના નામો
– મેરુ નામનો હેતુ, મેરુ દેવ, તેની સ્થિતિ [૨૦-– નીલવંત પર્વત-વર્ણન પૂર્વવત્ -૨૦૮] – નારીકાંતા નદી, કેશરી દૂહ-વર્ણન
– નીલવંતના કૂટ, નીલવંત નામનો હેતુ આદિ[૨૦૯-– રમ્યફ વર્ષ, ગંધાપાતિ વૃત વૈતાઢ્ય વર્ણન -૨૧૧] – રુકમી પર્વત, મહાપુંડરિક દૂહ, નરકાંતા અને
રૂખકૂલા નદી, રુકમીના કૂટા આદિ વર્ણન – હૈરણ્યવત ક્ષેત્ર, માલ્યવંત વૃત્ત વૈતાઢ્ય વર્ણન – શિખરી પર્વત, પુંડરીકÉહ, નદી, કૂટ વર્ણન – ઐરાવત ક્ષેત્ર-વર્ણન (ભરત ક્ષેત્ર વ)