________________
૨૯૨
૪ – આગમ વિષય-દર્શન – વૈતાઢય પર્વત-સ્થાન, પરિમાણાદિ વર્ણન – વિદ્યાધર શ્રેણીનું વર્ણન, વિદ્યાધર નગર - ઉત્તરાર્ધ કચ્છ વિજય-દક્ષિણાઈ કચ્છ સમાન વર્ણન – સિંધુકુંડ વર્ણન, સિંધુ નદીમાં મળતી નદી-આદિ – 28ષભકૂટ વર્ણન, ગંગાકુંડ વર્ણન, કચ્છ વિજયનામ
- ક્ષેમા રાજધાની, કચ્છ રાજા, કચ્છ દેવ, નામની શાશ્વતતા [૧૭] – ચિત્રકૂટ વલસાર પર્વત-વર્ણન, પરિમાણાદિ
– નીલવંત અને સીતા નદી નજીક ચિત્રકૂટનું માપ – ચિત્રકૂટનું સંસ્થાન, પદ્મવર વેદિકા, વનખંડ
– ચિત્રકૂટના ચાર કૂટો, ત્યાંના દેવ, રાજધાની [૧૭૧- – સુકચ્છ વિજય-સ્થાન, ખેમપુરા રાજધાની, સુકચ્છ રાજા -૧૭૩] – ગાથાપતિકુંડ, ગાથાપતિદ્વીપ, ગાથાપતિ નદી
- નદીનો સંગમ, પ્રવાહ, પદ્મવર વેદિકા, વનખંડ – મહાકચ્છ વિજય, પાકૂટ વક્ષસ્કાર પર્વત – પદ્મકૂટના ચારકૂટ, પાકૂટ દેવ આદિ વર્ણન - કચ્છગાવતી વિજય-વર્ણન-પૂર્વવતુ – દહાવતી કુંડ, દહાવતીનદ્યાદિ વર્ણન – આવર્ત વિજય- વર્ણન કચ્છ વિજય મુજબ – નલીન ફૂટ વક્ષસ્કાર વર્ણન-પૂર્વવત્ – મંગલાવર્ત વિજય વર્ણન-પૂર્વવત્ – પુષ્પરાવર્ત વિજય વર્ણન-પૂર્વવત્ - એક શૈલ વક્ષસ્કાર પર્વત વર્ણન-પૂર્વવત્ -પુષ્કાલવતી વિજય વર્ણન-પૂર્વવત્ – સીતામુખ વન-સ્થાન, લંબાઈ આદિ વર્ણન - નીલવંત પાસે વનનો વિખંભ, પદ્મવર વેદિકાદિ – આઠ રાજધાનીના નામ, આઠ રાજ, વિદ્યાધર શ્રેણી
– અભિયોગ શ્રેણી, વક્ષસ્કાર પર્વત, અંતર્નાદી [૧૭૪-– સીતામુખવન-સ્થાન, ઉત્તરની આઠ વિજય, રાજધાની, -૧૭૭] વક્ષસ્કાર પર્વત, નદીઓ [૧૭૮- – સૌમનસ વક્ષસ્કાર પર્વત-સ્થાન, પરિમાણ આદિ -૧૮૦] – સૌમનસ-દેવ, નામ, કૂટ, દેવ-દેવી, રાજધાની
– દેવકુરુ સ્થાન, શેષ વર્ણન ઉત્તરકુર સમાન