________________
૨૯૪
પ - આગમ વિષય-દર્શન વાકાર-પ-જિન જન્માભિષેક [૨૧૨- – જિન જન્માભિષેક, છપ્પન દિકકુમરી આગમન -૨૨] – દિકુમારીના અલગ-અલગ કર્તવ્યો જેમ કે
નાલછેદન, મર્દન, ઉલટન, સ્નાન, ગીત-ગાનાદિ [૨૭- - જિન જન્મ સમયે કેન્દ્રનું આગમન, વિમાન વર્ણન, -૨૨૯] –માતાને અવસ્વાપિની નિદ્રાદિ, પાંચ રૂપ વિદુર્વણા,
– પંડક વનની શિલા ઉપર જિન-અભિષેક [૨૩૦- - ઇશાનેન્દ્ર આદિ બધાં ઈન્દ્રોનું મેરુ પર આગમન, -૨૩૫] – વિમાન રચયિતા દેવ, સુઘોષાદિ ઘંટનાદ [૨૩-– ચમરેન્દ્ર, જ્યોતિશ્કેન્દ્રનું મેરુ પર્વત આગમન, -૨૩૮] – પરિવાર, વિમાન, ઘંટનાદ ઈત્યાદિ વર્ણન [૨૩૯-– અચ્યતેન્દ્ર દ્વારા અભિષેક સામગ્રી માટે આજ્ઞા, -૨૪૩] – વિવિધ કળશાદિ સામગ્રી, હીરોદકાદિ દ્રવ્યો,
- સપરિવાર અભિષેક, વાઘ, ગીત, નૃત્યાદિ – અંજલિબદ્ધ થઈ ૧૦૮ સ્તુતિ કરવી ઇત્યાદિ
– ઇન્દ્રો દ્વારા અભિષેક, સ્તવનાઆદિ ભક્તિ [૨૪] – શક્રના પાંચ રૂપે, છત્ર-ચામર-વજાદિ ધારણ કરવા
– સપરિવાર ગમન, માતા પાસે પ્રભુને મૂકવા - પ્રભુના ભવનમાં સોનુ-રૂપું-આદિથી ભંડાર ભરવા – પ્રભુ અને માતાનું અનિષ્ટ ન કરવા ઘોષણાદિ
- X -X —
વક્ષસ્કાર-૬-“જંબુદ્વીપગતપદાર્થ [૨૪૫- – જંબુદ્વીપ-લવણ સમુદ્રના પદાર્થોનો પરસ્પર સ્પર્શ અને -૨૪] તેના જીવોની એકમેકમાં ઉત્પત્તિ
– જંબૂદીપ મધ્યવર્તી ખંડદ્વારાદિ દશ પદાર્થો [૨૪૭- – જંબુદ્વીપના-ભરત પ્રમાણ ખંડ, વર્નયોજન, ક્ષેત્ર, -૨૪૯] વર્ષપર્વત, મેરુ, ચિત્ર-વિચિત્ર કૂટ, યમક પર્વત,
કાંચનપર્વત, વક્ષસ્કાર, વૈતાઢય, કૂટો, તીર્થ, શ્રેણીઓ, ચક્રવર્તી વિજય, રાજધાની, ગુફાઓ, કૃતમાલદેવ, નૃત્યમાલદેવ, ઋષભકૂટ, મહાદૂહ, મહાનદીઓ, મહાનદીની પરિવાર રૂપ નદીઓ ક્ષેત્રાનુસાર મહાનદી આદિની ગણના