________________
૨૮૯
જબુદ્દીવ પન્નત્તિ” વલ-૪
– સુદ હિમવંત કૂટ, સ્થાન, માપ, પ્રાસાદ વતંસક,
સિંહાસન, સુદ હિમવંત દેવ, હિમવંત રાજધાની – શેષ ફૂટ વર્ણન, ચાર ફૂટ પર દેવ, બાકી ફૂટે દેવીઓ
– સુદ હિમવંત નામનો હેતુ, કુદ હિમવંત દેવવર્ણન [૧૩૧] – હેમવંત ક્ષેત્ર, તેનું-સ્થાન, લંબાઈ, પહોળાઈ, આકાર,
– બાહા, જીવા, ધનુપૃષ્ઠ, સર્વદા સુષમા-દુષમા કાળવતુ [૧૩૨] – શબ્દાપાતીવૃત્તવૈતાઢ્ય, સ્થાન, ઊંચાઇ, ઉધ, સંસ્થાન, માપ,
પરિધિ, પાવર વેદિકા, વનખંડ, પ્રાસાદવવંસક, શબ્દાપાતી
નામહેતુ શબ્દાપાતીદેવ, દેવ સ્થિતિ, પરિવાર [૧૩૩] હૈમવત નામનો હેતુ, હૈમવત દેવ, તેની સ્થિતિ [૧૩૪] – મહાહિમવંત પર્વત-સ્થાન, લંબાઈ આદિ માપ,
બાહા, જીવા, ઘનુપૃષ્ઠ, પાવરવેદિકા, વનખંડાદિ [૧૩] – મહાપદ્મદ્રહ-સ્થાન, લંબાઈ, વિધ્વંભ, પદ્મપ્રમાણ,
– હૃી દેવી-સ્થિતિ, મહાપમદૂહ-શાશ્વતનામ - રોહિતાનદી વર્ણન-ઉદ્ગમ સ્થાને પ્રવાહ પરિણામ, - જિલ્લિકા, રોહિતા પ્રપાત કુંડ, રોહિતદ્વીપ વર્ણન – પાવર વેદિકા, વનખંડ, ભવન, મળતી નદીઓ – હરિકાંતા નદી વર્ણન-સ્થાન, જિહ્નિકાદિ
– હરિકાંતા પ્રપાત કુંડ, હરિકાંતા દ્વીપ-વર્ણન [૧૩] – મહા હિમવંત પર્વત, આઠ કૂટ, કૂટ પરિમાણ,
– મહાહિમવંત દેવ, તેની સ્થિતિ [૧૩] – હરિવર્ષ ક્ષેત્ર-સ્થાન, વિખંભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠ
– ક્ષેત્રની સ્થિતિ સદા સુષમાકાળ સમાન, હરિવર્ષદવ - વિકટાપાતી વૃત્ત વૈતાઢ઼ય પર્વત-સ્થાન, અરુણદેવ
- વિકટાપાતી રાજધાની, હરિવર્ષ ક્ષેત્ર નામનો હેતુ [૧૩૮] – નિષઘપર્વત-સ્થાન, લંબાઈ-પહોળાઈ આદિ માપ
– બાહા, જીવા, ધનુપૃષ્ઠ, પાવરવેદિકા, વનખંડ
– તિગિચ્છ દૂહ-સ્થાન, પરિમાણ, ધૃતિ દેવી [૩૯] – હરિતા નદી, હરિતપ્રપાત કુંડ, હરિત દીપ-વર્ણન
– મળતી નદીઓ, શેષ વર્ણન હરિકાંતા સમાન – સીતોદા નદી, સ્થાન, આરંભનો પ્રવાહ