________________
૩/– આગમ વિષય-દર્શન ~~ સેનાપતિ આદિ દ્વારા સિંચન, દેવ દ્વારા મુગટ અર્પણ આદિ [૧૨૩– – ચક્રાદિ ચૌદ રત્નોના વિભિન્ન ઉત્પથિસ્થાન
-
-૧૨૬] – રત્ન, નિધિ, દેવ, આજ્ઞાધીન રાજા, ઋતુકલ્યાણક, જનપદ કલ્યાણક, નાટક સ્થાન, સૂપકાર, શ્રેણ્યાદિ, અશ્વ, ગજ, રથ, પાયદળ, નગર આદિની સંખ્યા – અરીસા ઘરમાં ભરતનું આત્મદર્શન, કેવલજ્ઞાન, કેશલોચ, દેવદત્ત વેશનું ગ્રહણ, સહદીક્ષિતો, સંલેખના, નિર્વાણ – ભરતની કુમારાવસ્થા, રાજ્યાવસ્થા, દીક્ષાવસ્થા, કેવલી પર્યાય, સર્વાયુ, ઇત્યાદિ, ભરત નામની શાશ્વતતા
૨૮૮
— X = X —
વક્ષસ્કાર-૪-મૃદુ હિમવંત
–
[૧૨૭] – ક્ષુદ્ હિમવાનુ પર્વતનું સ્થાન, ઊંચાઇ, ઉર્દૂધ, વિષ્લેભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠ, સંસ્થાનાદિ
– પદ્મવર વેદિકા, વનખંડ, વ્યંતરÇીડા સ્થાન
[૧૨૮] – પદ્મદૃહનું માપ, પદ્મવરવેદિકા, વનખંડ – પદ્મનું માપ, પદ્મકર્ણિકા, ભવન, ભવન દ્વાર — મણિપીઠિકા, શયનીય, પદ્મ ફરતા પદ્મો – શ્રીદેવીની સામાનિક દેવી, મહત્તરિકા અને ત્રણ પર્ષદાના પદ્મો, સર્વ પદ્મોની સંખ્યા
– પદ્મહ નામનોહેતુ, શાશ્વતતા, શ્રીદેવી
[૧૨૯] – ગંગાનદીનું ઉદ્ગમ સ્થાન, ગંગા પ્રવાહ પરિમાણ – જિહ્નિકા, ગંગા પ્રપાત કુંડ, પદ્મવર વેદિકા, વનખંડ - ત્રણ સોપાન, તોરણ અને અષ્ટમંગલનું વર્ણન
– ગંગાદ્વીપ વર્ણન, ગંગા દેવીનું ભવન, મણિપીઠિકા સમુદ્રમાં મળવું, ગંગા પ્રવાહનું પરિમાણ
– સિંધુ નદી સમગ્ર વર્ણન-ગંગા નદીવત્
– સિંધુ આવર્તકુંડ, સિંધુ પ્રપાતકુંડ, સિંધુદ્વીપ, રોહિતાંશા નદી – કૂંડ-દ્વીપ આદિ વર્ણન
[૧૩૦] – ક્ષુદ્ર હિમવંત ઉપર ૧૧- ફૂટ, સિદ્ધાયતન ફૂટ – પદ્મવર વેદિકા, વનખંડ, આદિ વર્ણન
– જિનાલય, તેનું માપ, અરિહંત પ્રતિમાનું વર્ણન