________________
૨૮૭
જબુદીવ પન્નત્તિ” વર્ષા-૩ ૭૭] – સુષેણને તમિસ્રા ગુફાના દ્વાર ખોલવા આજ્ઞા
– સુષેણનો તપ, દવારાધન, દ્વારપૂજા, દ્વાર ખુલવા [.૭૮] – ભરતનો ગુફા પ્રવેશ, મણિ-કાકણી રત્ન વર્ણન [૭૯– ઉન્મજ્ઞા, નિમગ્ના નદી, આ નામનો હેતુ,
– તે નદી દૂરાવહ જાણી પુલ બાંધવા આજ્ઞા
– ગુફી સમીપ આવતા તિમિસ્રાના દ્વાર સ્વયં ખૂલવા [.૮૦- - ઉત્તરાર્ધ ભારતમાં આપાત કિરાતો સાથે યુદ્ધ -.૮૪] - ભરત સેનાનો પરાજય, અસિરત્ન-દંડ રત્ન વર્ણન
– કિરાત સેનાનો પરાજય, કિરાત દ્વારા સ્વ કુલદેવતા
નાગકુમાર આરાધના, નાગકુમાર દ્વારા મેઘવર્ષા [.૮૫- – વર્ષોથી રક્ષણ માટે ચર્મરત્ન, છત્રરત્નની મદદ -.૮૯] – આ બંને રત્નોનું વર્ણન, મણિરત્ન-ગાથાપતિરત્ન
આદિનું વર્ણન-મહત્ત્વ, સુરક્ષા, ઈત્યાદિ [.૯૦- – સાત રાત્રી બાદ ભરતનો સંકલ્પ, ૧૬૦૦૦ દેવને આજ્ઞા, -.૯૫] - નાગકુમાર દ્વારા વર્ષો રોકવી, કિરાતોનું સમર્પણ,
– સિંધુનદીના પશ્ચિમ તટવર્તી પ્રદેશોને જીતવા [.૯ – હિમવંત ગિરિ તરફ ચક્રરત્નનું પ્રયાણ -૧૦૦] – ક્ષુદ્ર હિમવંત દેવની આરાધના, બાણ ફેંકવું
- દેવ દ્વારા ભરતનો સત્કાર, ઈત્યાદિ વર્ણન – ઋષભકૂટ પર્વત સમીપ શીલાપર ભારતનું નામાંકન
– શુદ્ર હિમવંત દેવ દ્વારા અાહ્નિકા મહોત્સવ [૧૦૧- – દક્ષિણ વૈતાઢ્ય તરફ ચક્રરત્નનું પ્રયાણ -૧૦૩] – વૈતાઢ્ય સમીપે ભરતનો તપ, વિદ્યાધર રાજા નમિ-વિનમી
– ભરતનો સત્કાર અને સ્ત્રી રત્નની સોંપણી – સ્ત્રીરત્ન વર્ણન, ખંડ પ્રપાત ગુફાનું દક્ષિણ દ્વારા ખોલવું
– નૃત્ય માલ દેવની આરાધના, ગંગાતટવર્તી પ્રદેશ વિજય [.૧૦૪] – દક્ષિણમાં ખંડ પ્રપાત ગુફા પ્રતિ ચક્રરત્ન પ્રયાણ
– ખંડપ્રપાત ગુફા આદિ, નટમાલક દેવાદિ વર્ણન [૧૦૫– – નવનિધિ, ચૌદ રત્ન આરાધન, નિધિ વર્ણન -૧૨૦] – નિધિ સ્થાનક, વિનિતા પ્રતિ ચક્રરત્ન પ્રયાણ [૧૧] – ભરતની ઋદ્ધિ, વિનિતા પ્રવેશ, વિજયયાત્રા સમાપન [૧૨] – ભરતનો રાજ્યાભિષેક, અભિષેક, મંડપ-પીઠાદિ નિર્માણ