________________
૨૮૬
૨ -આગમ વિષય-દર્શન [૪૯] દુષમદુષમકાળ અને તે મનુષ્યોનું વર્ણન [.૫૦] ઉત્સર્પિણીનો દુષમદુષમા, દુષમાકાળ [૫૧] દુષમકાળે પંચમેઘ વર્ષા-પુષ્કરસંવર્તક,
ક્ષીર, મેઘ, ધૃત, અમૃત, રસ મેઘવર્ષા [૫૨] તે વખતનું ભરત અને તેના મનુષ્યોનું વર્ણન [.પ૩] ઉત્સર્પિણીના દુષમ સુષમા, સુષમા અને સુષમ સુષમા કાળનું વર્ણન (પૂર્વવત)
- X -X—
વક્ષસ્કાર-૩ (ભરતચકી) [૫૪] – ભરત ક્ષેત્રના ભરત નામનું કારણ
– વિનીતા રાજધાની વર્ણન, સ્થાન, પ્રમાણાદિ [.૫૫] – ભરત ચક્રી વર્ણન-દેહ, લક્ષણ, વિશેષતા, [.પs- – આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પત્તિ, વંદના, -.0] ભારતને જાણકારી, વિનીતાની સજાવટ,
– ભરતનો શૃંગાર, ચક્રરત્નની પૂજા
- અષ્ટ મંગલની રચના, કરમુક્તિનો આદેશ [૧] – ચક્રરત્નનું માગધતીર્થ પ્રતિ પ્રયાણ,
– અભિષેક હસ્તિસેનાની સજ્જતા, માગધતીર્થે પડાવ
- વાર્ધકી રત્ન દ્વારા છાવણી નિર્માણ, ભરતનો તપ [૨- – માગધ તીર્થાધિપતિના ભવનમાં બાણ ફેંકવું -.૬૭] – દેવ દ્વારા ભરતનો સત્કાર, સ્કંધાવારે આગમન
– ચક્રરત્નનું વરદામતીર્થે પ્રયાણ આદિ વર્ણન [.૬૮- – વરદામ અને પ્રભાસતીર્થે માગધતીર્થવતું વર્ણન -.૭૫] – ચક્રરત્નનું સિંધુદેવી ભવનતરફ પ્રયાણ
– પૌષધ શાળા નિર્માણ, ભરતનો અઠ્ઠમ તપ – સિંધુ દેવી દ્વારા ભારતનો સત્કાર, આદિ વર્ણન – ચક્રરત્નનું વૈતાઢ્ય પ્રયાણ, પૌષધશાળા, તપ, દેવ દ્વારા સત્કાર, મહોત્સવ, તમિગ્રા ગુફા પ્રયાણ,
કૃતમાલ દેવ આરાધન, સત્કાર આદિ વર્ણન [.૭૬] – સુષેણ સેનાપતિને સિંધુ નદી, સમુદ્ર અને વૈતાઢય
પર્યંતના બધા રાજ્યો જીતવા જવા ભરતની આજ્ઞા - સૂષણનું વિજયપ્રયાણ અને આગમનાદિ વર્ણન