________________
૨૮૫
જબુદ્દીવ પત્તિ' વલ-૨
સંસ્થાન, સંહનન, પાંસળી, પ્રસવકાળ, જાતિ,
શિશુપાલન, મરણોત્રર ગતિનું વર્ણન [૩૯] સુષમકાળનું અને તેના મનુષ્યનું વર્ણન [૪૦] – સુષમ દુષમા કાળ અને તેના મનુષ્યનું વર્ણન
– આ કાળના ત્રણ વિભાગનું વર્ણન [૪૧] સુષમદુષમાકાળના અંતર ભાગે પંદર કુલકર [૪૨] પંદર કુલકરોમાં ક્રમશઃ ત્રણ પ્રકારે દંડનીતિ [૪૩] –ઋષભદેવની ઉત્પત્તિ, તેમની વિશેષતા
– તેમનો કુમાર કાળ, રાજકાળ, ૭૨-૬૪ કળા – પુત્રોનો રાજ્યાભિષેક, દીક્ષા, લોચ, તપશ્ચર્યા
– સહદીક્ષિતની સંખ્યા,દેવદુષ્ય વસ્ત્ર [૪૪] – વર્ષ પર્યત સચેલક, ઉપસર્ગ, સંયમી જીવન,
ચાર પ્રતિબંધ અભાવ, કેવળ જ્ઞાન કાળ, સ્થળ - 28ષભદેવનો પાંચ મહાવ્રતાદિ ઉપદેશ - તેમના ગણ, ગણધર, શ્રમણ, શ્રમણી, શ્રાવક,
શ્રાવિકા, ચૌદપૂર્વી, આદિ પરિવાર વર્ણન
– ઋષભદેવને બે પ્રકારે અંતકૃત્ ભૂમિ [૪૫] ઋષભદેવના કલ્યાણકાદિના નક્ષત્રનું નામ [૪૬] –ઋષભદેવ વર્ણન સંહનન, સંસ્થા, ઊંચાઈ, કુમાર-રાજ્ય-દીક્ષાકાળ,
છદ્મસ્થ-કેવલીજીવન, નિર્વાણ, પૂર્ણાયુ, નિર્વાણપ, નિર્વાણઆસન, નિર્વાસોત્સવ ઈત્યાદિ -ઋષભ દેવાદિની ભસ્મનો ક્ષીરોદ સમુદ્રમાં પ્રક્ષેપ – દેવેન્દ્રો દ્વારા જિન અ0િ ગ્રહણ, સ્તૂપ નિર્માણ – નંદીશ્વર દ્વીપે અષ્ટાહ્નિકા નિર્વાણ મહોત્સવ – ઇન્દ્ર અને લોકપાલો દ્વારા અષ્ટલિકા મહોત્સવ – દેવેન્દ્રો દ્વારા સુધર્મા સભાની માણવક ચૈત્યસ્તંભમાં
જિન અસ્થિની સ્થાપના અને અર્ચના [૪૭] – દુષમા સુષમા કાળ, અને તેના મનુષ્યોનું વર્ણન
– ત્રણ વંશ, ત્રેવીસ તીર્થંકર, ૧૧-ચઠ્ઠી, નવ વાસુદેવ,
નવ બલદેવની ઉત્પત્તિ [૪૮] દુષમ કાળ અને તેના મનુષ્યોનું વર્ણન
– દુષમકાળના ત્રણ ભાગ, અંતે ધર્મવિચ્છેદ
I