________________
૨૮૪
-
x
૧ – આગમ વિષય-દર્શન - સિદ્ધાયતનનું માપ, ત્રણ દ્વાર, દેવછંદક વર્ણન
– એકસો આઠ જિનપ્રતિમા-વર્ણન [.૧૫- – દક્ષિણાર્ક ભરતટ-સ્થાન, પ્રમાણ, પ્રાસાદ -.૧૮] મણિપીઠિકા, સિંહાસન, દક્ષિણાર્ધ ભરતદેવ, તેની સ્થિતિ,
સામાનિકદેવાદિ પરિવાર, રાજધાની આદિ [૧૯] વૈતાઢય પર્વત નામનો હેતુ, શાશ્વતતા, દેવવર્ણન [.૨૦] – ઉત્તરાર્ધ ભારતનું સ્થાન, ત્રણ ભાગ, આયામ, બાહા,
જીવા, ધનુપૃષ્ઠાદિ વર્ણન [.૨૧] – ઋષભ કૂટ-સ્થાન, પ્રમાણ, પદ્મવર વેદિકા, વનખંડ, પ્રસાદ, દેવ, રાજધાની વર્ણન
-x
વાકાર-૨-“કાળ' [.૨૨] – કાળના ભેદે, અવસર્પિણી-ઉત્પસર્પિણીના ભેદ
– એક મુહૂર્તના શ્વાસોચ્છવાસ, તેનું કાલમાપ [.૨૩- - સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર યાવત્ શીર્ષપહેલિકા - ૨] – શીર્ષ પહેલિકા પછીનો ઔપમિક કાળ [.૨૭- – ઔપમિક કાળ બે-પલ્યોપમ, સાગરોપમ - ૩૧] – પરમાણુ યાવત્ પલ્ય પ્રમાણ-વિસ્તારથી
– સૂક્ષ્મ-સૂષમા યાવત્ દુષમ દુષમા કાળ પ્રમાણ
– ઉત્સર્પિણી, ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ [૩૨] અવસર્પિણીના સુષમસુષમાકાળનું વિસ્તૃત વર્ણન [૩૩] દશ કલ્પ વૃક્ષ વર્ણન (““જીવાભિગમ''-સાક્ષી). [.૩૪- - સુષમ સુષમા કાળ વર્ણન-પુરુષ, સ્ત્રીનું વર્ણન, -.૩૭] બત્રીસલક્ષણ, મનુષ્યોની આહારેચ્છા, આહાર
પૃથ્વી-પુષ્પ ફળોનો સ્વાદ, મનુષ્યનો નિવાસ
વૃક્ષોનો આકાર, યથેચ્છ ક્રિયા કરતા મનુષ્ય – ગૃહ, ગ્રામ, અસિ આદિ કર્મ, સામાજિક વ્યવસ્થા
સ્વજનરાગ, વૈરાદિ, મૈત્રી, વિવાહાદિ, મહોત્સવનટાદિ, યાન, પશુ ઉપયોગ, ધાન્યાદિનો અભાવ – વિષમભૂમિ, કાંટા, દેશમશક, વ્યાધિ, યુદ્ધાદિ
મહારોગ, ભૂતબાધાદિ સર્વેનો અભાવ [૩૮] સુષમા સુષમામાં-મનુષ્ય સ્થિતિ, અવગાહના,