________________
-
-
બુદ્દીવ પન્નત્તિ” વલ-૧
૨૮૩ ૧૮ જંબુદીવ પન્નત્તિ-ઉપાંગસૂત્ર-૭-ષિયાનુક્રમ
વક્ષસ્કાર-૧-“ભરતક્ષેત્ર” [..૧] – અરિહંત નમસ્કાર, મિથિલાનગર્યાદિ વર્ણન
– ભ૦ મહાવીરનું સમોસરણ, ધર્મદેશના [..૨] ગૌતમ સ્વામી વર્ણ, ભ૦ને નિવેદન [..૩] જંબુદ્વીપનું સ્થાન, સંસ્થાન, પ્રમાણ [..૪] – જંબુકીપની જગતિ, તેનું માપ, સંસ્થાન, સ્વરૂપ
– પદ્મવર વેદિકા, તેનું માપ, સ્વરૂપાદિ [૫] વનખંડ, તેનો વિભ, પરિક્ષેપ [..] -વનખંડનું સ્વરૂપ, દેવતાની ક્રિડા, પદ્મવર વેદિકા [..૭- – જંબુદ્વીપના દ્વારો, રાજધાની દ્વારોની ઊંચાઈ, -૧૦] દ્વારોનું પરસ્પર અંતર [.૧૧] ભરતક્ષેત્રનું સ્થાન, સ્વરૂપ, માપ, સંસ્થાન
તેના છ ખંડ, દક્ષિણ-ઉત્તર બે મુખ્ય વિભાગ [૧૨] – દક્ષિણાદ્ધ ભરત-સ્થાન, માપ, સંસ્થાન, ત્રણ ભાગ,
વિખંભ, આયામ, પરિધિ, સ્વરૂપ,
– ત્યાંના મનુષ્યનું સંઘયણ, સંસ્થાન, આયુ, ગતિ [.૧૩] – વૈતાઢય પર્વત-સ્થાન, વિસ્તાર, ઊંચાઈ આદિ
– બાહા, જીવા, ઘનુપૃષ્ઠાદિના માપ, – પદ્મવર વેદિકા, વનખંડ, બે ગુફાનું વર્ણન, – ગુફાના કપાટ, નામ, દેવ, દેવોની સ્થિતિ – વૈતાઢ્ય પર્વતની બંને બાજુ વિદ્યાધર શ્રેણી-વર્ણન – વિદ્યાધર શ્રેણીની બંને બાજુ પઘવર વેદિકા, વનખંડ, વિદ્યાધર નગર-રાજા-શ્રેણી વર્ણન – આભિયોગિક શ્રેણી, વ્યંતર દેવ-કીયા સ્થળ – શકેન્દ્ર આભિયોગિક દેવભવન, ભવન વર્ણન – આભિયોગિક શ્રેણીના શિખરનું વર્ણન – શિખરની પઘવર વેદિકા અને વનખંડ – શિખરતલ, વ્યંતર ક્રીડા સ્થળ, નવકૂટ – સિદ્ધાયતન ફૂટનું સ્થાન, માપાદિ વર્ણન – પદ્મવર વેદિકા, વનખંડ વર્ણન
[૧૪]