________________
૨૯૦
૪ - આગમ વિષય-દર્શન – સીતોદા પ્રપાત કુંડ, સીતાદા દીપ-માપ વર્ણન – ચિત્ર-વિચિત્રકૂટ પર્વત, નિષધાદિ પાંચ દૂહ – સીતોદામાં મળતી ૮૪000 નદીયો – વિદ્યુમ્રભ વક્ષસ્કાર પર્વત, ચક્રવર્તી વિજયમાંથી
નીકળતી નદી અને સીતાદામાં મળતી નદીઓ – સીતોદાનો આરંભે-અંતે વિખંભ, ઉદ્ધવ – પાવર વેદિકા, વનખંડ વર્ણન – નિષધ પર્વત ઉપરના નવકૂટ, વર્ણન
– નિષધ રાજધાની, નિષધનામ, નિષધ દેવ [૧૪૦] – મહાવિદેહ ક્ષેત્ર-સ્થાન, લંબાઈ આદિ માપ,
– વિખંભ, બાહા, જીવા, ધનુપૃષ્ઠાદિ માપો – મહાવિદેહના ચાર ભાગ, મહાવિદેહ નામનો હેતુ – ત્યાંના મનુષ્યોના સંહનન, સંસ્થાન, અવગાહનાદિ
– મહાવિદેહ દેવ, તેની સ્થિતિ, નામની શાશ્વતત [૧૪૧] – ગંધમાદન વક્ષસ્કાર પર્વત-સ્થાન, માપ આદિ
- નીલવંત, મેરુ પાસે ગંધમાદનની ઊંચાઈ-વિખંભ – ગંધમાદનનું સંસ્થાન, પદ્મવરવેદિકા, વનખંડાદિ – ગંધમાદન પર્વત ઉપર સાતકૂટ, વર્ણન પૂર્વવત્ – પ્રત્યેક ફૂટ ઉપર દેવી, પ્રાસાદવવંસક, રાજધાની
- ગંધમાદન નામનો હેતુ, ગંધમાદન દેવ-સ્થિતિ [૧૪૨] – ઉત્તરકુર ક્ષેત્ર-સ્થાન, માપ, સંસ્થાન, જીવા, ધનુપૃષ્ઠ,
સુષમ-સુષમાકાળ સમાન સ્થિતિ [૧૪૩- – યમક પર્વત-સ્થાન, ઉંચાઇ, ઉધ, વિખંભ, -૧૪૫] – પરિધિ, સંસ્થાન, પદ્મવરવેદિકા, વનખંડ.
પ્રાસાદવવંસક, સિંહાસન, યમકદેવ પરિવાર, - યમક નામનો હેતુ, તેની શાશ્વતતા, - યમકારાજધાની-સ્થાન, પરિમાણ, પ્રાકાર,
કપિશીર્ષકો, દ્વાર, વનખંડ, પ્રાસાદવવંસક, – ઉપરિકાલયન, તેની પધવર વેદિકા, વનખંડ
પ્રાસાદવવંસક, સિંહાસન, પ્રાસાદ પંક્તિઓ - સુધર્માસભા, મુખમંડપ, પ્રેક્ષાધર, ખૂંપાદિ – અરિહંત પ્રતિમા, ચૈત્યવૃક્ષ, મણિપીઠિકા,