________________
૨૭૬
(૧) પ્રાભૂત-પ્રાભૂત-૫
-
-. ૨૭]
[.૨૬- - પહેલાથી છેલ્લા અને છેલ્લાથી પહેલા માંડલા સુધી સૂર્ય દ્વારા દ્વીપસમુદ્રોના અવગાહનના સંબંધમાં પાંચ અન્ય મત, સ્વ મતનું કથન
(૧) પ્રાભૂત-પ્રાભૂત-૬[.૨૮] આદિત્ય સંવત્સરના દિવસમાં સૂર્ય દ્વારા સ્પર્શિત ક્ષેત્રના સંબંધમાં સાત અન્યમત, સ્વમત કથન
૧/૧/- આગમ વિષય-દર્શન
(૧) પ્રાભૃત-પ્રાભૂત-[.૨૯] સૂર્યમંડલ સંસ્થાનના આઠ અન્ય મત, સ્વમત
(૧) પ્રાભૂત પ્રાભૂત-૮[.૩૦] – સૂર્યમંડલની લંબાઇ; પહોળાઇ, મોટાઇ વિષયે ત્રણ
અન્યમત
– આદિત્ય સંવત્સરના પ્રત્યેક અયનમાં પ્રત્યેક મંડલની લંબાઇ પહોળાઇ, મોટાઇની ભિન્નતાથી અહોરાત્રના મુહૂર્તમાં હાનિ-વૃદ્ધિ
-X-X——
પ્રાભૂત-૨ પ્રાભૂત-પ્રાભૂત-૧
[.૩૧] સૂર્યની તિર્કી ગતિ વિશે આઠ અન્યમત, સ્વમત
(૨) પ્રાભૂત-પ્રાભૂત-૨
[.૩૨] સૂર્યનું એક માંડલાથી બીજા માંડલામાં સંક્રમણ વિશે બે અન્યમત અને તેનું સ્પષ્ટીકરણ
(૨) પ્રાભૃતપ્રાભૂત-૩
[.૩૩] સૂર્યની એક મુહૂર્તમાં ગતિનું પરિમાણ વિશે અન્ય ચારમત, સ્વમતનું સમર્થન-વિસ્તારપૂર્વક
— X X —
પ્રાભૂત-૩
[.૩૪] સૂર્યનું તાપ ક્ષેત્ર, ચંદ્રનું ઉદ્યોત ક્ષેત્રે-વિશે અન્ય બાર મત, સ્વમત સ્પષ્ટીકરણ