________________
૨૭૭
સૂરપન્નત્તિ” પ્રા.૪,
પ્રાભૂત-૪[.૩૫] – ચંદ્ર સૂર્ય (વિમાનો)નું સંસ્થાન, તાપક્ષેત્ર સંસ્થાન
- સંસ્થાન વિશે સોળ અન્યમત, સ્વમતે પ્રકાશ સંસ્થાન – સૂર્યનું ઉર્ધ્વ-અધો-તિછું તાપક્ષેત્ર પરિમાણ
-x-x
પ્રાભૂત-૫[૩] સૂર્યની વેશ્યાનો પ્રતિઘાત-વીસ અન્યમત, સ્વમત
– X -X—
પ્રાભૂત-ક[૩૭] – સૂર્યની ઓજસંસ્થિતિ-પચીશ અન્મત, સ્વમતેઅવસ્થિત, અનવસ્થિત ઓજસંસ્થિતિ કથન
-X —X—
પ્રાભૂત-૭[૩૮] સૂર્યનું આવરણ-વીશ અન્ય મત, સ્વમત કથન
- X - X –
પ્રાભૃત-૮[૩૯] – સૂર્યની ઉદય સંસ્થિતિ-અન્ય ત્રણ મતો
– સ્વમતે-ક્ષેત્રની ભિન્નતાથી સૂર્યોદય-દિશા ભિન્નતા – દક્ષિણાયન, ઉત્તરાયણમાં સૂર્યોદય દિશા, અહોરાત્ર – જંબૂદ્વીપના ઋતુ, અયન,દિવસ, રાત્રીનું કથન - લવણ સમુદ્ર, કાલોદ સમુદ્રમાં દિવસ-રાત્રી વિભાગ – ધાતકીખંડ અને પુષ્કરાર્ધમાં દિવસ-રાત્રી કથન – ક્ષેત્ર ભિન્નતાનુસાર ઉત્સર્પિણી-અવસર્પિણી
-X - X --
પ્રાકૃત-૯[.૪- – પૌરૂષી છાયા પ્રમાણ-ત્રણ અન્યમત, સ્વમત -.૪૧] – સૂર્યથી પૌરષી છાયાનો મૂળ વિભાગ-અન્ય પચીશમત
– સ્વમત સ્પષ્ટીકરણ – દિવસના વિભાગ મુજબ પૌરુષી છાયા-અન્ય છન્નુમત – સ્વમત સ્પષ્ટીકરણ, છાયાના પચીશ ભેદ
—X —-X — પ્રાકૃત-૧૦
પ્રાભૃત-પાભૂત-૧ [૨] ચંદ્રસૂર્ય સાથે નક્ષત્ર યોગ, અન્ય પાંચ મત, સ્વમત