________________
‘‘સૂરપન્નત્તિ’’ પ્રા.૧, પ્રા.પ્રા.-૧
૧૬ સૂરપન્નત્તિ-ઉપાંગસૂત્ર-૫-વિષયાનુક્રમ
પ્રાભુત-૧
પ્રાભુત પ્રાભુત-૧
[..૧] – અરિહંત વંદના, મિથિલા વર્ણન, ચૈત્ય વર્ણન – જિતશત્રુરાજા, ધારીણી રાણી, ભ૰ મહાવીર
[૨] ગૌતમ સ્વામી વર્ણન, ભવીરને પ્રશ્ન [..૩ – સૂરપન્નત્તિના વીસ પ્રાભૂતનો નિર્દેશ -..૯] – પહેલા પ્રાકૃતના આઠ પ્રાભૃત પ્રાભૃત-વિષય [.૧૦ – પહેલા, બીજા, દશમાં પ્રાભૂતમાં આવતી અન્ય -. ૧૭] પ્રતિપત્તિ (મતો)નો નિર્દેશ
[.૧૮] મુહૂર્તોની ક્ષય-વૃદ્ધિ
[.૧૯] પહેલાથી છેલ્લા, છેલ્લાથી પહેલા મંડલ સુધીનો સૂર્યની ગતિનો કાળ
[.૨૦] પહેલા-છેલ્લા મંડળમાં સૂર્યની એકવાર અને બાકીના મંડલોમાં સૂર્યની બે વાર ગતિ
[.૨૧] – આદિત્ય સંવત્સરમાં અહોરાત્રના મુહૂર્ત – અહોરાત્ર મુહૂર્તની હાનિ-વૃદ્ધિનો હેતુ
(૧) પ્રાભૂત પ્રાભૂત-૨ [.૨૨- આદિત્ય સંવત્સ૨ના દક્ષિણાયન-ઉત્તરાયણમાં -.૨૩] અહોરાત્રના મુહૂર્તો, તેની હાનિ-વૃદ્ધિનો હેતુ
(૧) પ્રાભુત પ્રાભૂત-૩
[.૨૪] ભરત અને ઐરાવત ક્ષેત્રના સૂર્યનું ઉદ્યોતક્ષેત્ર
(૧) પ્રાભૂત પ્રાભૂત-૪
[૨૫] – આદિત્ય સંવત્સરના બંને અયનોમાં પહેલાથી છેલ્લુ અને છેલ્લાથી પહેલા સુધી એક સૂર્યની ગતિનું અંતર - આ અંતરના સંબંધમાં છ અન્ય પ્રતિપત્તિ (મત) - સ્વમત અને તેનું સહેતુક સમર્થન
૨૭૫