________________
૨૭૪
૩૧/- -આગમ વિષય-દર્શન
(૩૧) સંગીપદ [૫૭૫] નૈરયિકાદિમાં સંશી, અસંશી, નોસંજ્ઞીનો અસંજ્ઞી
(૩૨) સંગત પદ [૫૭૭] નૈરયિકાદિમાં જીવોની સંયતતા આદિ વિવફા
(૩૩) અવહિપદ [૫૭૯-– અવધિ જ્ઞાનના દશ અધિકાર, અવધિના ભેદ અને સ્વામી -૫૮૩] – નારકયાવત્ દેવોનું અવધિ-ક્ષેત્ર, સંસ્થાન, દેશ-સર્વાવધિ, આનુગામિક યાવત્ અનવસ્થિત અવધિજ્ઞાન
(૩૪) પરિચારણા પદ [૫૮૪- – આ પદ વિષયક સાત અધિકાર, નૈરયિકાદિ સર્વેમાં -૫૯૩] અનંતરાહાર યાવત્ વિદુર્વણા અને આહાર વિવફા
– નૈરયિકાદિમાં આહાર રૂપે ગૃહીત પુદ્ગલોને જોવા જાણવા – નૈરયિકાદિમાં અધ્યવસાયો, સમ્યક્ત્વાદિ વર્ણન – દેવ પરિચારણાના વિકલ્પ, પરિચારણા-ભેદ, હેતુ – દેવતાના શુક્રનું પરિણમન, પરિચારણા અલ્પ બહત્ત્વ
(૩૫) વેદના પદ [૫૯૪-– વેદનાપદ ની અધિકાર સૂચક ગાથા -પ૯૮] – વેદના-૩,૪,૩,૩,૩,૨,૨, ભેદે સાત વિકલ્પો – નૈરયિકાદિમાં આ સર્વ ભેદે વેદના-વિવક્ષા
(૩) સમુદ્યાત પદ [૫૯૯-– જીવ અને મનુષ્યને વેદનાદિ સાત સમુઘાતો -૦૦] – સાત સમુદ્ધાતનો કાળ, નૈરયિકાદિમાં સમુદ્યાત [૦૧- – નૈરયિકાદિ જીવને અતીત-અનાગત સમુઘાત-૦] – જીવને અને ભવને આશ્રીને એકવચન-બહુવચનમાં [૬૦૭- જીવોના સાત સમુદ્યાતનું અલ્પબદ્ધત્ત્વ - ૨૧] - છાઘસ્થિક સમુદ્યાત, સમુદ્યાત અને પુદ્ગલો
– કેવલી સમુદ્યાતના સમય, ક્રિયા, યોગવ્યાપાર – સયોગી-અયોગી અવસ્થા; સિદ્ધપદ વર્ણન
– X - X –
[૧૫] “પન્નવણા' - ઉપાંગ સૂત્ર-૪-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષય દર્શન પૂર્ણ