________________
૨૬૪
પ/- -આગમ વિષય-દર્શન [૩૧૫- – જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ, વર્ણાદિ પરિણત -૩૨૧] એવા નૈરયિક, ભવનવાસી દેવ, પૃથ્વીકાયાદિ, બેઈન્દ્રિયાદિ,
પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યો, વ્યંતરાદિના અનંતપર્યાય
અને અનંત કહેવાનો હેતુ [૩૨૨] અજીવ પર્યાયના બે ભેદ, અરૂપી અજીવ પર્યાયના દશભેદ [૩ર૩] રૂપી અજીવ પર્યાયના ચાર ભેદ, તે અનંત હોવાનું કારણ [૩૨૪] સામાન્યથી, પ્રદેશાવગાઢ, અવગાહના, સ્થિતિ,
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અપેક્ષાએ પુદ્ગલ યાવત્
અનંતપ્રદેશિક સ્કંધના અનંત પર્યાયો અને તેનો હેતુ [૩૫] - જાન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ પ્રદેશ સ્કંધના અનંત પર્યાય, અને
અનંત પર્યાયનું કારણ – જઘન્યોત્કૃષ્ટ-અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અપેક્ષાએ પુદ્ગલ સ્કંધના અનંત પર્યાય, તેનો હેતુ
—X—-X—
(૬) વ્યુત્ક્રાન્તિ પદ [૩૨] આઠ દ્વારોની નામ સૂચક ગાથા [૩૨૭] – બારદ્વાર-ચારે ગતિનો ઉપપાત તથા ઉદ્વર્તન
વિરહકાળ, સિદ્ધિ ગતિનો ઉપપાત વિરહાકાળ [૩૨૮-– ચોવીશદ્વાર-નૈરયિકાદિ સર્વેનો ઉપપાત વિરહ કાળ, -૩૨૯] ઉદ્વર્તના વિરહકાળ, સિદ્ધોનો ઉપપાત વિરહકાળ [૩૩૦- - સાંતદ્વાર-નૈરયિકાદિ ચાર ગતિમાં, નૈરયિકાદિ -૩૩૧] સર્વજીવોમાં સાંતર-નિરંતર ઉપપાત અને
ઉદ્વર્તનકાળ, સિદ્ધોની સાંનતર-નિરંતર સિદ્ધિ [૩૩ર- – એક સમયદ્વાર-નૈરયિકાદિ સર્વ જીવોનો એક સમયમાં -૩૩૩] ઉપપાત, ઉદ્વર્તન, સિદ્ધોનો એક સમયમાં ઉપપાત [૩૩૪-– આગતિદ્વાર-નૈરયિકાદિ જીવોમાં આગતિ -૩પ૦] – ગતિદ્વાર–નૈરયિકાદિ જીવોની ગતિ [૩પ૧] પરભવાયુદ્ધાર-નૈરયિકારિજીવોનો પરભવાયુ બંધ [૩પ૨] આયુઆકર્ષકાર-આયુષબંધના છ ભેદ
– નૈરયિકાદિ જીવોને છ ભેદે આયુષબંઘ – સર્વજીવોનો છ ભેદે આયુષબંધનો આકર્ષ – પવિધ આયુબંધના આકર્ષનું અલ્પબદુત્ત્વ