________________
૨૫
પન્નવણા' પદ-૭, ઉ.- દ્વાર -
. (૯) હરવાસ પદ [૩પ૩] નૈરયિકાદિ જીવોનો જઘન્યોત્કૃષ્ટ ઉચ્છવાસ કાળ
—X—X—
(૮) સંજ્ઞા કાળ [૩૫૪] સંજ્ઞાના દશભેદ, નૈરયિકાદિમાં દશ સંજ્ઞા [૩૫૫] – નૈરયિકાદિ જીવોમાં ચાર સંજ્ઞા - ચાર સંજ્ઞાને આશ્રીને જીવોનું અલ્પબહુક્ત
-X-X—
(૯) યોની પદ [૩૫૬-– યોનિના ત્રણ ભેદ-ચાર ભિન્ન પ્રકારે -૩૬૦] – નૈરયિકાદિ જીવોની યોનિ, તેનું અલ્પબદુત્ત્વ
– કુર્માદિ યોનિમાં ઉત્પન્ન થનારા પુરુષો
(૧૦) ચરિમ પદ [૩૧] – પૃથ્વીના આઠ ભેદ, રત્નપ્રભા યાવત્ ઈષપ્રાન્મારા
– આઠે પૃથ્વી, લોક-અલોક સંબંધે ચરમ આદિ છ પ્રશ્નો [૩૨] – વ્યાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ આઠે પૃથ્વી અને
લોક-સંબંધે ચરમાદિ ભેદે અલ્પબદુત્ત્વ [૩૩] – દૂત્રાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ અલોકના,
લોકાલોકના ચરમ-અચરમાદિ ભેદે અલ્પબદુત્ત્વ [૩૪] પરમાણુ યુગલના ચરમાદિ ભેદે છવ્વીસ ભાંગા [૩૬૫- – દ્વિપ્રદેશિક સ્કંધ યાવતુ અનંત પ્રદેશિક સ્કંધના -૩૭૧] ચરમ-અચરમાદિ ભેદે અલ્પબદુત્ત્વ
– ભંગ સંખ્યાસૂચક છ ગાથાઓ [૩૭૨] – સંસ્થાનોના પાંચ ભેદ, પાંચે અનંત સંખ્યક
– પાંચે સંસ્થાનોના સંખ્યાત યાવત્ અનંત પ્રદેશ – પાંચે સંસ્થાન સંખ્યાત યાવતુ અનંત પ્રદેશાવગાઢ – દૂત્રાર્થ અને પ્રદેશાર્થ અપેક્ષાએ સંખ્યાત યાવત્ અનંત
પ્રદેશાવગાઢ પાંચે સંસ્થાનોનું ચરાચરમનું અલ્પબહુક્ત ૩િ૭૩] – નૈરયિકાદિ સર્વ જીવોની ચરાચરમ વિપક્ષા-ગતિ,
સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છુવાસ, આહાર,
ભાવ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અપેક્ષાએ ૩િ૭૪] ગતિ યાવત્ સ્પર્શ દ્વાર સૂચક ગાથા