________________
૨૬૩
પન્નવણા' પદ-૩, ઉ. - દ્વાર -૨૧ [૨૮૩] અસ્તિકાય-ધર્માસ્તિકાય યાવતુ અદ્ધા સમયનું
દ્રવ્ય, પ્રદેશ, દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ અલ્પબહુક્ત [૨૮૪] ચરમ-ચરમ-અચરમજીવોનું અલ્પબહત્ત્વ [૨૮૫] જીવ-જીવ યાવત્ પર્યાયોનું અલ્પબદુત્ત્વ [૨૮૬- – ક્ષેત્ર - અધોલોક યાવત્ ત્રિલોકમાં જીવોનુ અલ્પબદુત્ત્વ -૨૯૩] – અધોલોક યાવત્ ત્રિલોકમાં ચાર ગતિ, પાંચ ઈન્દ્રિય,
છ કાયને આશ્રીને જીવોનું અલ્પબદુત્ત્વ [૨૯] બંધ-આયુકર્મ બંધક યાવત્ અનાકારોપયોગ યુક્ત એ
ચૌદ જીવોનું અલ્પબહુક્ત [૨૯૫- પુદ્ગલ-ક્ષેત્ર, દિશા, સંખ્યા, પ્રદેશાવગાઢતા અને -૨૯૬] સમયને આશ્રીને પુદ્ગલોનું અલ્પબદુત્ત્વ [૨૯૭] મહાદંડક-ચોવીશ દંડકોનું અલ્પબહત્ત્વ(૯૯ ભેદ)
—X —X—–
(૪) સ્થિતિ પદ [૨૯૮] – રત્નપ્રભાદિ નૈરયિકોની સ્થિતિ
– પર્યાપ્ત, અપર્યાપ્ત સાતે નૈરયિકોની સ્થિતિ [૨૯] – સામાન્યથી, અપર્યાપ્ત, પર્યાપ્ત દેવ-દેવીની સ્થિતિ
– ભવનવાસી દેવ-દેવીની સ્થિતિ-વિસ્તારથી [૩૦] પૃથ્વીકાયાદિ પાંચે એકેન્દ્રિયોની સ્થિતિ [૩૦૧] બેઇન્ડિયાદિ ત્રણે વિકસેન્દ્રિયોની સ્થિતિ [૩૦૨] પંચેન્દ્રિય તિર્યંચોની સ્થિતિ (ભેદ પ્રભેદ આશ્રીને) [૩૦૩] મનુષ્યોની સ્થિતિ [૩૦૪- – વ્યંતર દેવ દેવી, જયોતિષ્ક દેવ-દેવી, વૈમાનિક દેવ -૩૦૬] -દેવીની (ભેદ-પ્રભેદ સહિત) સ્થિતિ
– X -X —
(૫) વિશેષ પદ [૩૦] પર્યાયના બે ભેદ, જીવ પર્યાયો અનંત હોવાનો હેતુ [૩૮] નારકોના અનંતા પર્યાય, અનંત કહેવાનો હેતુ [૩૦૯] અસુરકુમારના અનંત પર્યાય, અનંત કહેવાનો હેતુ [૩૧] પૃથ્વીકાયાદિ છ ના અનંત પર્યાય, તેનું કારણ [૩૧૧] બેઈન્દ્રિયાદિ ત્રણેના અનંત પર્યાય, તેનું કારણ [૩૧૨-– પંચેન્દ્રિયતિર્યંચ, અંતર, મનુષ્યના અનંત પર્યાયો અને -૩૧૪] અનંત પર્યાયનું કારણ