________________
૨૬૦
૨/૧/- આગમ વિષય-દર્શન
– પર્યાપ્ત બાદર તેઉકાયના સ્થાનો
– નિર્વ્યાઘાત અને વ્યાઘાત અપેક્ષાએ તેના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્ઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત બાદર તેઉકાયના સ્થાનો – પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયના સ્થાન [૧૯૩] – પર્યાપ્ત બાદર વાયુકાયિકના સ્થાન
– અધો, ઉર્ધ્વ, તિર્છાલોકમાં તેમના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્ઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત બાદર વાયુકાયના સ્થાનો
– પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયના સ્થાનો – પર્યાપ્ત બાદર વનસ્પતિકાયના સ્થાનો – અધો, ઉર્ધ્વ, તિર્છાલોકમાં તેના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્ઘાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયના સ્થાન – પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયના સ્થાન [૧૯૪] – પર્યાપ્ત, અપર્યાપ્ત બેઇન્દ્રિયના સ્થાનો
– પર્યાપ્ત, અપર્યાપ્ત તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયના સ્થાનો
[૧૯૫] ~ પર્યાપ્ત, અપર્યાપ્ત નૈરયિકના સ્થાનો
– નરકાવાસ, તેની રચના, નૈરયિક સ્વરૂપ વર્ણન [૧૯૬– – રત્નપ્રભાથી તમસ્તમપ્રભા સુધીના નરકમાં -૨૦૦] પર્યાપ્ત-અપર્યાપ્ત નૈરયિકના સ્થાનો, નરકાવાસ, તેની રચના, નૈરયિકનું સ્વરૂપ - નરકવાસ સંખ્યા સૂચક ગાથા
-
[૨૦૧] પર્યાપ્ત-અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચના સ્થાનો [૨૦૨] – પર્યાપ્ત-અપર્યાપ્ત મનુષ્યના સ્થાનો
– પર્યાપ્ત, અપર્યાપ્ત ભવનવાસી દેવોના સ્થાન – દેવ ભવન, તેની રચના, ભવનપતિ દેવ વર્ણન [૨૦૩–– પર્યાપ્ત, અપર્યાપ્ત અસુકુમારાદિ દશે ભવનવાસી -૨૦૫] દેવોના સ્થાનો, તેમના ભવનો આદિ વર્ણન
-- દશે ભવનવાસી દેવનુ વર્ણન, તેનો વૈભવ, સામાનિક દેવ, અગ્ર મહિષી આદિ પરિવાર વર્ણન