________________
૨૫૯
“પન્નવણા' પદ-૧, ઉ.- દ્વા.[૧૬] – મનુષ્યના બે ભેદ-સંમૂર્છાિમ, ગર્ભજ
– સંમૂર્છાિમ મનુષ્યના ઉત્પત્તિ સ્થાન, અવગાહના,
અસંજ્ઞીત્વ, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અપર્યાપ્ત – ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ, અન્તર્લીપજ-૨૮-ભેદ, - અકર્મભૂમિ-૩૦-ભેદે, કર્મભૂમિ-૧પ-ભેદે – કર્મભૂમિજ મનુષ્યો સંક્ષેપથી બે ભેદ-આર્ય, મ્લેચ્છ - પ્લેચ્છોના અનેક ભેદ, આર્યોના બે ભેદ
- ઋદ્ધિપ્રાપ્ત આર્યો છ ભેદ, અમૃદ્ધિ પ્રાપ્ત નવ ભેદ [૧૬૭- – ક્ષેત્રાર્યો સાડા પચીશ દેશોત્પન્ન, જાત્યાય્ છ ભેદ -૧૭૫] – કુલાર્યો છભેદે, કર્માર્યો અને શિલ્પા અનેક ભેદે
– ભાષાઆર્ય એક ભેદ, બ્રાહ્મી લીપીની અઢાર ભેદ
– જ્ઞાનાર્યના પાંચ ભેદ, દર્શનાર્યના બે ભેદ [૧૭ - - સરાગ દર્શનાર્યો દશ ભેદ-વિસ્તારથી -૧૯o] - વીતરાગ દર્શનાર્યના બે ભેદ અને તેના પેટા ભેદો
– ચારીત્રાર્યોના બે ભેદ અને તેના પેટા ભેદો
– ચારીત્રાર્યોના પાંચ ભેદ અને તેના પેટાભેદો [૧૯૧] – દેવતાના ચારભેદ-ભવનપતિ આદિ
– ભવનપતિના દશ ભેદ, વ્યંતરના આઠ ભેદ - જ્યોતિષ્કના પાંચ ભેદ, વૈમાનિકના મુખ્ય બે ભેદ – ભવનપતિ આદિ ચારે સંક્ષેપથી બે ભેદે
પદ-૨-સ્થાના [૧૯૨] – પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકના આઠ સ્થાનો
– અધો, ઉર્ધ્વ, તિછલોકમાં તેમના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્યાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયના સ્થાનો આઠ – ઉત્પત્તિ, સમુદ્યાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયના સ્થાનો – બાદર અપ્લાયિકના સ્થાન- સાત, સાત – ઉર્ધ્વ, અધો, તિછલોકમાં તેના સ્થાનો – ઉત્પત્તિ, સમુદ્યાત, સ્વસ્થાન અપેક્ષાએ સ્થાનો – અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપ્લાયિકોના સ્થાનો - પર્યાપ્ત, અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયિકોના સ્થાનો