________________
૨૫૮
-.૪૬] – વૃક્ષના બે ભેદ, એક બીજક વૃક્ષના અનેક ભેદ – બહુબીજકવૃક્ષના અનેક ભેદ
[.૪૭- – ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લિ, પર્વયુક્ત વનસ્પતિ તૃણ, -.૮૧] વલયવનસ્પતિ, હરિત વનસ્પતિ, ઔષધિ, જલહ, કુણના અનેક ભેદો
[.૮૨- ~ સાધારણ બાદર વનસ્પતિકાયિકના અનેક ભેદ -૧૪૮] – સંક્ષેપની બે ભેદ, પર્યાપ્તા સાધારણ બાદર
વનસ્પતિકાયના વર્ણાદિ ચાર ભેદે હજારો ભેદ યોનિ દ્વારે સંખ્યાન લાખ, પર્યાપ્ત નિશ્રાએ અસંખ્ય [૧૪૯] બેઇન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. [૧૫૦] તેઇન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. [૧૫૧- – ચરિન્દ્રિયના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદાદિ. -૧૫૪] — પંચેન્દ્રિય સંસારી જીવના ચાર ભેદ
-
[૧૫૫] નૈયિકના સાત ભેદ, સંક્ષેપથી બે ભેદ [૧૫૬] પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવના બે ભેદ [૧૫૭- — જલચર પંચેન્દ્રિયના પાંચ ભેદ–મસ્યાદિ
-➖
-૧૬૦] – મત્સ્યના અનેક, કાંચબાના પાંચ, ગ્રાહના પાંચ, મગરના બે, સુસુમારનો એક ભેદ,
– તેના સંક્ષેપથી બે ભેદ, ગર્ભજ ના ત્રણ ભેદ [૧૭૧] – સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના બે ભેદ
=
૧/−/ – આગમ વિષય-દર્શન
–
ચતુષ્પદના ચાર એક ખુર, બેખુર, ગંડીપદ, શ્વાપદ
- સ્થલચર. સંક્ષેપથી બે ભેદે, ગર્ભજના ત્રણ ભેદ
[૧૬૨] – પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ – બે ભેદ
— ઉરગના ચાર ભેદ – અહી, અજગર, આસાલિક, મહોરગ – આસાલિકના ઉત્પત્તિ સ્થાન, અવગાહના, આયુ, દૃષ્ટિ, અસંશી આદિ
– ઉરગના સંક્ષેપમાં બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદાદિ
– ભુજ પરિસર્પના અનેક ભેદ, સંક્ષેપથી બે ભેદ ગર્ભ જ ના ત્રણ ભેદ, ભુજ પરિસર્પની કોટિ [૧૬૩– – ખેચરના ચાર ભેદ, ચર્મ, લોમ, સમુદ્રક, વિતત -૧૬૫] – સંક્ષેપથી બે ભેદ, ગર્ભજના ત્રણ ભેદ, કુલકોટિ – કુલકોટિ જણાવતી ગાથા