________________
પન્નવણા” પદ-૧, ઉ. - તા. -
૨૫૭ ૧૫ પન્નવણા-ઉપાંગ સુત્ર-જ-વિષયાનુરકમ
પદ-૧-પ્રજ્ઞાપના [..૧- – વીર વંદન, વીર પ્રજ્ઞપ્ત પ્રજ્ઞાપના, -..૯] – આર્ય શ્યામને નમસ્કાર, પ્રજ્ઞાપના કથન પ્રતિજ્ઞા
– પ્રજ્ઞાપના ના છત્રીશ પદોના નામ [.૧૦] પ્રજ્ઞાપનાના બે ભેદ [૧૧] અજીવ પ્રજ્ઞાપનાના બે ભેદ [૧૨] અરૂપી અજીવ પ્રજ્ઞાપનાના દશ ભેદ [૧૩] – રૂપી અજીવ પ્રજ્ઞાપના ચાર ભેદ, પુદ્ગલના પાંચ ભેદ
- વર્ણ-૫-, ગંધ-૨-, રસ-પ-, સ્પર્શ-૮-, સંસ્થાન-પ[.૧૪] જીવપ્રજ્ઞાપનાના બે ભેદ [૧૫] અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના ના બે ભેદ [.૧] અનંતર સિદ્ધ અસંસારી જીવના પંદર ભેદ [.૧૭] પરંપર સિદ્ધ અસંસારી જીવના અનેક ભેદ [૧૮] સંસારી જીવના પાંચ ભેદ [.૧૯] એકેન્દ્રિય સંસારી જીવના પાંચ ભેદ [૨૦] પૃથ્વીકાયિક જીવના બે ભેદ [૨૧] સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવના બે ભેદ [.૨૨] બાદર પૃથ્વીકાયિક જીવના બે ભેદ [૨૩] શ્લષ્ણ બાદર પૃથ્વી કાયિકના સાત ભેદ [.૨૪- – ખરબાદર પૃથ્વીકાયિકના અનેક ભેદ -. ૨૯] – પર્યાપ્ત ખરબાદરના વર્ણાદિ ભેદે હજારો ભેદ,
યોનિદ્વારે સંખ્યાતા લાખ, પર્યાપ્ત નિશ્રાકૃત અપર્યાપ્ત
અસંખ્ય જીવ ભેદ [૩૦] અષ્કાયિક જીવભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [.૩૧] તઉકાયિક જીવભેદ – (પૃથ્વીકાયિક મુજબ) [૩૨] વાયુકાયિક જીવભેદ - (પૃથ્વીકાયિક મુજબ) [.૩૩- – વનસ્પતિકાયિક જીવના બે ભેદ -.૩પ) –- સૂક્ષ્મ અને બાદર વનસ્પતિકાયિકના બે-બે ભેદ [.૩૬- – પ્રત્યેક શરીર વનસ્પતિકાયના બાર ભેદ