________________
૨૫૬
સર્વ.-૧-આગમ વિષય-દર્શન (૯) દશવિધ જીવ) પ્રતિપત્તિ. [૩૮] – સંસારી જીવોના દશ ભેદ, સ્થિતિ આદિ
સર્વ જીવપ્રતિપત્તિ
(૧) દ્વિવિધ સજીવ [૩૬૯-– સર્વ જીવાભિગમમાં નવ પ્રતિપત્તિઓ -૩૭૪] – સર્વજીવનાં બે-બે ભેદ સિદ્ધત્વ, ઇન્દ્રિય, કાય,
યોગ. વેદકત્ત્વ, કષાય, વેશ્યા, જ્ઞાન, ઉપયોગ, આહારકત્વ આદિ દષ્ટિએ - પ્રત્યેક ભેદોમાં તે-તે જીવોના પેટા ભેદ, સંસ્થિતિ અંતર, અલ્પાબહત્ત્વનું વિસ્તૃત વર્ણન
–x—X—
(૨) ત્રિવિધ સર્વજીવ [૩૭૫-– સર્વ જીવોના ત્રણ-ત્રણ ભેદ-દષ્ટિ, પરિત્ત, પર્યાપ્ત, -૩૮૧] સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક દષ્ટિએ – તેમની સંસ્થિતિ, અંતર, અલ્પબહુક્ત વર્ણન
–x—X—
(૩) ચતુર્વિધ સર્વજીવ [૩૮૨-– સર્વજીવોના ચાર-ચાર ભેદ-યોગ, વેદ, દર્શન, -૩૮૫] સંયત અપેક્ષાએ, તેની સંસ્થિતિ આદિ વર્ણન
-X —X— (૪ થી ૯) પંચવિધ ચાવતુ દશવિધ સર્વજીવ [૩૮૬-– સર્વ જીવોના પાંચ-પાંચ, છ-છ, સાત-સાત, -૩૯૮] આઠ-આઠ, નવ-નવ, દશ-દશ ભેદો (અનુક્રમે).
– ભિન્નભિન્ન અપેક્ષાએ આ ભેદોનું વર્ણન - પ્રત્યેક અપેક્ષાનુસાર ભેદે તે-તે જીવોની સંસ્થિતિ અંતર, અલ્પબહત્ત્વ વર્ણન
[૧૪] “જીવાજીવાભિગમ” ઉપાંગસૂત્ર-૩-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ