SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ “પન્નવણા” પદ-૨, ઉ.- તા.[૨૦૬-– અસુરકુમાર આદિ દશેની ભવન સંખ્યા -૨૧] – સામાનિક, આત્મરક્ષક દેવની સંખ્યા – દક્ષિણ, ઉત્તરના ભવનેન્દ્રના નામો – ભવનવાસીના અને તેના વસ્ત્રોનો વર્ણ [૨૧૭- - પર્યાપ્તા, અપર્યાપ્તા વાણવ્યંતરના સ્થાનો -૨૨૪] – વ્યંતરનગરનું વર્ણન, સોળ વ્યંતરોના નામ, - વ્યંતર દેવ અને તેના વૈભવનું વર્ણન – વ્યંતર દેવોના દક્ષિણ-ઉત્તરના બત્રીશ ઈન્દ્રો [૨૫] – પર્યાપ્તા, અપર્યાપ્તા જ્યોતિષ્ક દેવના સ્થાન – તેમના વિમાનોનું વર્ણન, ગ્રહોના નામ, વર્ણાદિ - નક્ષત્ર, તારાઓની સંખ્યા, વર્ણ, સંસ્થાનાદિ – ચંદ્ર, સૂર્ય ઈન્દ્ર, તેનો વૈભવ, પરિવાર-વર્ણન [૨૨] – પર્યાપ્તા, અપર્યાપ્તા વૈમાનિક દેવોના સ્થાન – દેવલોકના નામ, વિમાનવાસ, વિમાનોનું વર્ણન – વૈમાનિક દેવોના ચિહ્નો, વર્ણ આદિ વર્ણન [૨૨૭– – પર્યાપ્તા, અપર્યાપ્તા સૌધર્માદિ સર્વે વૈમાનિક દેવોના સ્થાન -૨૩૪] – સૌધર્માદિ દેવોના વિમાનોનું વર્ણન – સૌદમાદિ દેવોનું વર્ણન, તેમનો વૈભવ, પરિવાર, આધિપત્ય, વાહન ઈત્યાદિ – દેવ વિમાનોની સંખ્યા સૂચક ગાથાઓ [૨૩૫] – સિદ્ધોના સ્થાન, ઈષમ્રામ્ભારા પૃથ્વીનું માપ – ઈષ~ામ્ભારા પૃથ્વીના બાર નામ, વર્ણાદિ [૨૩૬- – સિદ્ધોની અવસ્થિતિ, અવગાહના, સંસ્થાન, સ્વરૂપ, -૨૫] સંસ્પર્શ, દર્શન, જ્ઞાન, સુખનું વર્ણન પદ-૩-અલ્પબદુત્વ [૨પ૭ - સત્તાવીશ દ્વારોના નામ -૨૫૯] – દિશાને આશ્રીને સર્વજીવોનું અલ્પબદુત્ત્વ [૨૬] – દિશાને આશ્રીને સ્થાવરજીવોનું, વિકલેન્દ્રિયોનું, નૈરયિકનું, પંચેન્દ્રિય તિર્યંચનું, મનુષ્યનું, દેવોનું, સિદ્ધોનું અલ્પબહત્ત્વ [૨૧] – ગતિને આશ્રીને નરક યાવત્ સિદ્ધિ એ પાંચ, – નૈરયિક યાવત્ સિદ્ધિ એ અદનું અલ્પ બહત્ત્વ
SR No.008040
Book TitleAgam Vishaydarshan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Aradhana Kendra
Publication Year2000
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_index
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy