________________
૨૫૦
૩ઢી.સ.- આગમ વિષય-દર્શન – બાહ્યાભ્યતર ભરતી રોકનાર નાગકુમાર [૨૦૫] - વેલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત
– ગૌસ્તુભ આદિ આવાસ પર્વતનું સ્થાન, પરિમાણ - ત્યાંની પઘવર વેદિકા, વનખંડ, પ્રાસાદવવંસક
– ગૌસ્તુભ નામનો હેતુ, ગૌસ્તુભદેવ, પરિવારાદિ [૨૦] – ગોસ્તૃભાદિ ચારે પર્વત શેના બનેલા છે? [૨૭] - અનુવલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત
– કર્કોટક આદિ ચાર આવાસ પર્વતનું વર્ણન [૨૮] - લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ
– તેનું સ્થાન, પરિમાણ, પદ્મવર વેદિકા, વનખંડ - ત્યાંના કીડાવાસ, મણિપીઠિકા, દેવશયનીય – ગૌતમદીપ નામનો હેતુ, સુસ્થિતા રાજધાની
ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૨૯] – જંબુદ્વીપના ચંદ્ર અને ચંદ્રદીપ
– તે દીપનું સ્થાન, પરિમાણ, કીડાસ્થળ - પ્રાસાદ વતંસક, મણિપીઠિકાદિ વર્ણન – ચંદ્રદીપ નામનો હેતુ, ચન્દ્રા રાજધાની – જંબુદ્વીપના સૂર્ય અને સૂર્યદ્વીપ
– શેષ વર્ણન ચંદ્રઢીપ અનુસાર [૧૦] લવણ સમુદ્રના ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૧૧] ઘાતકીખંડના ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ [૧૨] – કાલોદ સમુદ્રના ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ
– પુષ્કરવરાધના ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ [૧૩] – દીપ-સમુદ્રોમાંના કેટલાંકના નામો -૨૧૭] – દેવ દ્વીપાદિના ચંદ્ર-સૂર્યદ્વીપનું વર્ણન [૧૧૮] – લવણ સમુદ્રમાં વેલધર, નાગરાજ આદિનું હોવું
– બાહ્ય સમુદ્રોમાં વેલંધરાદિનો અભાવ [૧૯] - લવણ સમુદ્રમાં ઉચ્છિતોદક, મેઘાદિ સદ્ભાવ
– બાહ્ય સમુદ્રમાં પ્રસ્તરોદક, મેઘાદિ અભાવ [૨૦] લવણસમુદ્રના ઉદ્ધઘ, ઉત્સવનું પ્રમાણ [૨૧] – લવણ સમુદ્રમાં ગોતીર્થ, ગોતીર્થ રહિત ક્ષેત્ર