________________
૨૫૧
જીવાજીવાભિગમ” પ્ર.૩, હી.સ.
– લવણ સમુદ્રના ઉદકમાલનું પરિમાણ [૨૨૨- – લવણ સમુદ્રનું સંસ્થાન, ચક્રવાલ વિખંભ, પરિધિ, -૨૨૩] ઉદ્ધઘ, ઉત્સવ, સર્વાગ્રભાગ
– લવણ સમુદ્રનું પાણી જંબૂદ્વીપમાં ફેલાતું રોકવાનો હેતુ [૨૨૪- – ધાતકીખંડ-સંસ્થાન, ચક્રવાલ વિખંભાદિ, -૨૨૭] – ત્યાંની પદ્મવર વેદિકા, વનખંડ, ચાર દ્વારા
– ધાતકીખંડ અને કાલોદ સમુદ્રનો પરસ્પર સ્પર્શ અને
જીવોની એકમેકના સ્થાને ઉત્પત્તિ – ધાતકીખંડ નામનો હેતુ, ઘાતકી વૃક્ષ, તેનો દેવ
- ઘાતકીખંડમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા [૨૨૮- – કાલોદ સમુદ્ર સંસ્થાન, ચક્રવાલ વિખંભાદિ -૨૩૪] – ત્યાંની પાવર વેદિકા, વનખંડ, ચાર દ્વાર
- કાલોદ સમુદ્ર અને પુષ્કરવર દ્વીપનો પરસ્પર
સ્પર્શ અને એકમેકમાં જીવોની ઉત્પત્રિ – કાલોદ સમુદ્ર નામનો હેતુ, તેની નિત્યતા – કાલ, મહાકાલ દેવ અને તેની સ્થિતિ
– કાલોદ સમુદ્રમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા [૨૩૫- – પુષ્કરવરદીપ-સંસ્થાન, પરિમાણ, પદ્મવર વેદિકા, -૨૪૨] વનખંડ, ચાર દ્વાર, દ્વારનું અંતર
– પુષ્કરવર દ્વીપ નામનો હેતુ, નામની નિત્યતા – પા, મહાપદ્મ વૃક્ષ, પદ્મ, પુંડરિક દેવ, દેવસ્થિતિ
– પુષ્કરવર દ્વીપનો ચંદ્ર-સૂર્યાદિ પરિવાર [૨૪૩- – માનુષોત્તર પર્વત, પુષ્કરવર દ્વીપના બે ભાગ -૨૪૯] – અત્યંતર પુષ્કરાર્ધનું પરિમાણ, નામ-હેતુ
- અત્યંતર પુષ્કરાઈમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર
- તારાદિ સંખ્યા [૨૫] – સમય ક્ષેત્ર (મનુષ્યક્ષેત્રોનું પરિમાણ
– સમય ક્ષેત્ર (મનુષ્ય ક્ષેત્ર) નામનો હેતુ [૨૫૧- – સમય ક્ષેત્રમાં ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા -૨૬૩] – સમય ક્ષેત્રની અંદર-બહાર તારા, તારાગતિ
– સમયક્ષેત્રના ચંદ્ર-સૂર્યાદિ પિટક, પંક્તિ આદિ [૨૬૪- – જ્યોતિ મંડલની પ્રદક્ષિણા, કાળ વિભાગ