________________
૨૪૯
જીવાજીવાભિગમ” પ્ર.૩, હી.સ.
– પા, તેનું પરિમાણ, પાકર્ણિકા, ભવનાદિ – મણિ પીઠિકા, દેવશયનીય, કમળ, કર્ણિકા
– નીલવંત દ્રકુમાર દેવ, સ્થિતિ આદિ વર્ણન [૧૮૮] - નીલવંત કુમારની રાજધાનીનું સ્થાન [૧૮૯] – કંચનગ પર્વતનું સ્થાન, પરિમાણ, પ્રાસાદો
– કંચનગ દેવ, તેની રાજધાની આદિ વર્ણન
– ઉત્તરકુર આદિ દૂહોનું સ્થાનાદિ વર્ણન [૧૯૦૯ – જંબૂપીઠનું સ્થાન, પરિમાણ, મણિપીઠિકા -૧૯૧] – જંબૂ સુદર્શન વૃક્ષનું વર્ણન, તેની શાખાઓ
– ભવન, જિનાલય વર્ણન, અરિહંત પ્રતિમા [૧૯૨-– જંબૂ સુદર્શન વૃક્ષના બાર નામો -૧૯૪] – અનાદૂત દેવની સ્થિતિ, પરિવારાદિ વર્ણન
– અનાદૃતા રાજધાનીનું સ્થાનાદિ વર્ણન
– જંબદ્વીપ નામની નિત્યના [૧૯૫- જંબૂદ્વીપમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ, તારા, -૧૯૭] એ સર્વેની સંખ્યા અને શાશ્વતતા
લવણ સમુદ્ર વર્ણન [૧૯૮–– લવણ સમુદ્ર સંસ્થાન, વિખંભાદિ માપ -૧૯૯] – પદ્મવર વેદિકા, વનખંડ, ધાર, દ્વાર અંતર
– વિજયાદિ દ્વારો અને રાજધાનીનું સ્થાન [૨૦] - લવણ સમુદ્ર અને ઘાતકી ખંડનો પરસ્પર સ્પર્શ
તથા એક-બીજાના સ્થાનમાં જીવોત્પત્તિ
– લવણ સમુદ્ર નામનો હેતુ, સુસ્થિત દેવાદિ [૨૦૧] લવણ સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા (૨૦૨] – લવણ સમુદ્રમાં ચાર પર્વતિથિમાં ભરતી કેમ?
–ચાર મહાપાતાળ કળશો અને તેનું માપ -પાતાળ કળશોમાં જીવોનો ચયાપચય – મહા અને શુદ્ર પાતાળ કળશોનું વર્ણન - લવણ સમુદ્રની ભરતી-ઓટનું કારણ પાતાળ
કળશોમાં રહેલ વાયુ અને પાણી [૨૦૩] ત્રીશ મુહૂર્તમાં લવણ સમુદ્રમાં ભરતી-ઓટ રિ૦૪] - લવણસમુદ્ર શખાનું પરિમાણ