________________
૨૪૮
૩/ ઢી.સ.-આગમ વિષય-દર્શન – માણવક ચૈત્યસ્તંભ, જિનસન્ધી, સિંહાસન
– દેવશયનીય, શસ્ત્રાગાર, શસ્ત્રાદિ વર્ણન [૧૭૭] – સુધર્મા સભામાં સિદ્ધાયતન (જિનાલય),
- તેનું માપ, મણિપીઠિકા, દેવછંદક તેના માપ – અહંતુ પ્રતિમા, સંખ્યા, ઊંચાઈ આદિ વર્ણન
– નાગ, યક્ષ, ભૂતાદિ પ્રતિમા, ઘંટ આદિની સંખ્યા [૧૭૮] – ઉપપાત સભાનું સ્થાનાદિ વર્ણન
- ત્યાં રહેલ મણિપીઠિકા, દેવશયનીય, પ્રહ, – અભિષેક સભા વર્ણન, મણિપીઠિકા, સિંહાસન – અલંકાર સભા અને વ્યવસાય સભા વર્ણન
– પુસ્તક રત્ન વર્ણન, બલિપીઠ વર્ણન [૧૭૯] - વિજય દેવની ઉત્પત્તિ, પર્યાપ્તિ, મનો સંકલ્પ
– સામાનિક દેવ આગમન, વિજય દેવ કર્તવ્ય નિર્દેશ
– વિજય દેવનો અભિષેક વિસ્તૃત વર્ણન [૧૮] – વિજય દેવનું વૃંગાર વર્ણન, પુસ્તક વાંચન,
– સિદ્ધાયતને જવું, પરમાત્માની પૂજાનું વર્ણન
- ચૈત્યસ્તૂપ પ્રમાર્જન, જિનપ્રતિમા અને સક્કિ નીઅર્ચા [૧૮૧] – વિજયદેવનું સુધર્મા સભામાં આગમન સિંહાસને બેસવું
- વિજયદેવના સમસ્ત પરિવારનું યથાસ્થાને બેસવું
– વિજય દેવની સ્થિતિ, ઋયાદિ, સામાનિક દેવ સ્થિતિ [૧૮૨] વિજયંત, જયંત, અપરાજિત દ્વાર વર્ણન [૧૮૩] જંબુદ્વીપના બે કાર વચ્ચેનું અંતર [૧૮૪] – જંબુદ્વીપ-લવણ સમુદ્રનો પરસ્પર સ્પર્શ અને ત્યાંના જીવોની એક-બીજામાં ઉત્પત્તિ
જંબુદ્વીપ વર્ણન [૧૮૫ – ઉત્તરકુરુક્ષેત્રનું સ્થાન, પરિમાણ, સંસ્થાન
– ઉત્તરકુરુનું સ્વરૂપ, ત્યાંના મનુષ્યનું વર્ણન [૧૮] - યમક પર્વતોનું સ્થાન, પરિમાણાદિ
- યમક પર્વત ઉપરના પ્રાસાદ, તેની ઊંચાઈ – યમક નામનો હેતુ, યમક દેવની સ્થિતિ આદિ
- યમક પર્વતની નિત્યતા, યમકા રાજધાની [૧૮૭] – નીલવંત દ્રહનું સ્થાન, પરિમાણાદિ વર્ણન