________________
૨૪૭
જીવાજીવાભિગમ” પ્ર.૩, ઉ. દેવ [૧૫] અસુરેન્દ્રની પર્ષદા, દેવ-દેવી સંખ્યા, સ્થિતિ [૧૫૭] - ઉત્તરના અસુરકુમારના ભવનોનું વર્ણન (સાક્ષી)
– વૈરોચનેન્દ્રની પર્ષદા, દેવ-દેવી સંખ્યા, સ્થિતિ [૧૧૮] નાગકુમારેન્દ્ર આદિની પર્ષદા, દેવ-દેવી વર્ણન [૧૫૯] વ્યંતર દેવોના ભવન, ઈન્દ્ર, પર્ષદા વર્ણન [10] જ્યોતિષ્ક દેવાના સ્થાન, સંસ્થાન, પર્ષદા આદિ
-X-X—
(૩) હીપ-સમુદ્ર [૧૧] દ્વીપ સમુદ્રોના સ્થાન, સંખ્યા, સંસ્થાન, વર્ણન [૧૨] જંબુદ્વીપનો ગોળ આકાર અને વિવિધ ઉપમા,
આયામ, વિધ્વંભ, પરિધિ, જગતિ, સંસ્થાન * [૧૩] – પદ્મવર વેદિકાનું સ્થાન, ઊંચાઈ, વિખંભાદિ
– પદ્મવર વેદિકા વર્ણન- તેની જાલિકા, ભિંતચિત્ર, લતા,
સ્વસ્તિક, કમળ, શાશ્વત-અશાશ્વતતા [૧૬૪-– વનખંડનું સ્થાન, પરિમાણ, વિસ્તૃત વર્ણન -૧૬૫ – વનખંડમાં વિવિધ વાવ, સોપાન, તોરણ, પર્વત, શિલાપ,
લતાગૃહ, મંડપ, દેવ દેવી ક્રીડા, વિખંભાદિ [૧૬- – જંબુદ્વીપના ચાર દ્વાર, -૧૭] - વિજયદ્વારનું સ્થાન ઊંચાઇ, વિખંભાદિ વર્ણન [૧૭૨] – વિજય દેવ, તેનું સ્થાન, યાદિ, પરિવાર
– વિજય દ્વાર નામનો હેતુ, શાશ્વત નામ [૧૭૩] – વિજયા રાજધાનીનું સ્થાન, આયામ-વિખંભ, પરિધિ
– પ્રાકારની ઊંચાઇ, વિખંભ, સંસ્થાનાદિ
– વિજયારાજધાનીના દારોની ઊંચાઈ આદિ વર્ણન [૧૭૪] – વિજયા રાજધાનીની ચારે દિશાના વનખંડોનું વર્ણન
– વનખંડમાં દિવ્ય પ્રાસાર અને મહર્દિક દેવ
– વિજયા રાજધાની મધ્યે ઉપરિકાલયન, તેનું માપ [૧૭૫- – વિજય દેવની સુધર્મા સભાનું સ્થાન, તેનું માપ -૧૭] – સુધર્મા સભાના ધાર, મુખમંડપ, પ્રેક્ષાગૃહ મંડપ,
મણિપીઠિકા, ચૈત્ય સ્તૂપ, અત્ પ્રતિમા ચૈત્ય વૃક્ષનું વિસ્તૃત વર્ણન, મહેન્દ્ર ધ્વજા, – નંદા પુષ્કરણી, મનોગુલિકા, ગોમાનસિકા,