________________
૨૪૬
૩/તિ.૨-આગમ વિષય-દર્શન [૧૩૭– – કૃષ્ણાદિ લેશ્યાવાળા અણગારને દેવ-દેવી દર્શન ૧૩૯] – જીવની એક સમયમાં ક્રિયા-સ્વમત, પરમત
(૩) મનુષ્ય ઉદેશક [૧૪] મનુષ્યના ભેદ, સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પત્તિ [૧૪૧] ગર્ભજ મનુષ્યના ત્રણ ભેદ [૧૪૨] અંતરદ્વીપ જ મનુષ્યના ૨૮ ભેદ [૧૪૩-– એકોરુક દ્વીપનું સ્થાન, પરિમાણ, -૧૪૪] – પદ્મવરવેદિકા, વનખંડ, પરિમાણાદિ વર્ણન
– વનખંડનો ચક્રવાલ વિધ્વંભાદિ વર્ણન [૧૪૫ – એકોરુક દ્વીપનું ભૂમિહલ,
- ત્યાંના વૃક્ષલતા, ગુલ્મ, વૃક્ષ સમૂહાદિ – માંગ આદિ દશ કલ્પવૃક્ષનું વર્ણન – એકોક દ્વીપના મનુષ્યોનું સર્વાગી વર્ણન – એકોરુક દ્વીપની સ્ત્રીઓનું સર્વાગી વર્ણન – એકોક દ્વીપના મનુષ્યોનો આહાર, આહાર અને પૃથ્વીનો સ્વાદ, નિવાસ સ્થાન, વૃક્ષ સંસ્થાન, ગૃહ-ગામ-નગર, અસિઆદિ કર્મો, ધાતુનો અભાવ, અલ્પ મમત્ત્વ, સામાજિક વ્યવસ્થાનો અભાવ દાસ્યકર્મ, વૈરભાવ, મૈત્રી, નૃત્ય, યાન સાધન, ધાન્ય, ડાંસ, મચ્છરાદિ અનેક વસ્તુનો અભાવ
– આ દ્વીપમાં અશ્વાદિ, સિંહાદિનો સદભાવ [૧૪] આભાષિક યાવતુ ઘનતંત દીપાદિ વર્ણન [૧૪૭– એકોરક આદિ દ્વીપોનો પરિક્ષેપ, અવગાહનાદિ -૧૫૦] ઉત્તરના એકોરકાદિ દ્વીપોનું વર્ણન [૧૫૧] અકર્મભૂમિ-કર્મભૂમિજ મનુષ્યોના ભેદો
—X —X—
(૩) દેવયોનિક [૧પર) દેવના ચાર ભેદ [૧૫૩] ભવનવાસી આદિ દેવનાભેદ (“પન્નવણા'' સાક્ષી) [૧૫૪] ભવનવાસી દેવ ભવનોના સ્થાન [૧૫૫] અસુરકુમાર દેવના ભવન (“પન્નવણા” સાક્ષી)