________________
#જીવાજીવાભિગમ'’ પ્ર.૩, ઉ.નૈ-૨
[૧૦૮] – રત્નપ્રભાદિ નકજીવોને પૃથ્વી અને પાણીનો સ્પર્શ – રત્નપ્રભાદિના વિસ્તારનું અલ્પબહત્ત્વ [૧૦૯] રત્નપ્રભાદિ નરકજીવોનું કર્માદિનું મહત્ પણું [૧૧૦- રત્નપ્રભાદિ નરક જીવોની પૃથ્વીકાયાદિમાં ઉત્પત્તિ, -૧૧૬] વેદના આદિ, ઉપસંહાર ગાથા
(૩) નૈરયિક - ઉદ્દેશક-૩
[૧૧૭– – નૈરયિકોને અનિષ્ટ પુદ્ગલ પરિણમન -૧૨૯] – નૈરયિક જીવન વર્ણવતી ગાથાઓ
-
-X-X ----
(૩) તિર્યંચ-ઉદ્દેશક-૧
[૧૩૦] તિર્યંચ યોનિકજીવના પાંચ ભેદ
– એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય જીવોના પેટા ભેદો [૧૩૧] – ખેચર પંચન્દ્રિય તિર્યંચની વિચારણાનો દ્વારો - દૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, ઉત્પત્તિ, સ્થિતિ, સમુદ્દાત, મરણ, ઉદ્ઘર્તન, કુલકોટી
– ભુજગપરિસર્પ, ઉરગપરિસર્પ, ચતુષ્પદ સ્થલચર, જરાયુજ સ્થલ ચ૨-એ ચારેના ભેદ અને દ્વાર – બે, ત્રણ, ચાર ઇન્દ્રિય વાળા જીવોની કુલ કોટી [૧૩૨] – ગંધાંગના સાત પ્રકાર
-
– પુષ્પ, વેલ, લતા, હરિતકાયની કોટી – ત્રસ અને સ્થાવર જીવોની કુલ કોટી [૧૩૩] સ્વસ્તિકાદિ, અર્ચી આદિ, કામાદિ, વિજયાદિ વિમાનો અને તેની મોટાઇ
(૩) તિર્યંચ ઉદ્દેશક-૨
[૧૩૪] – સંસાર સ્થિત જીવોના છ ભેદ
– પૃથ્વી યાવત્ ત્રસકાય જીવોના પેટાભેદ [૧૩૫] – પૃથ્વીના છ ભેદ
-
· શ્લષ્ણ યાવત્ ખર પૃથ્વીના પેટા ભેદ – નૈરયિક યાવત્ સર્વાર્થસિદ્ધ દેવોની સ્થિતિ – નૈરયિકાદિ જીવોનો સંસ્થિતિકાળ
[૧૩૬] – પ્રત્યુપત્ર પૃથ્વી યાવત્ ત્રસકાયિક જીવોનો જધન્યોત્કૃષ્ટ નિર્લેપકાળ, અંતર
૨૪૫