________________
૨૪૪
૩/નૈ.-૧ - આગમ વિષય-દર્શન [.૮૮] રત્નપ્રભાદિ પૃથ્વીના સંસ્થાન [.૮૯] રત્નપ્રભાદિના ચરમાંતથી લોકાંતનું અંતર [.0] – રત્નપ્રભાદિના ઘનોદધિ, ધનવાત, તનુવાતનો
વિસ્તાર, દ્રવ્ય વર્ણન, સંસ્થાન,
– રત્નપ્રભાદિ પૃથ્વીનો વિસ્તાર [.૯૧૩ – રત્નપ્રભાદિમાં જીવોની ઉત્પત્તિ, નિકળવું
– રત્નપ્રભાદિમાં પુદ્ગલોની ઉત્પત્તિ, નીકળવું [.૯૨] પ્રભાદિ પૃથ્વીની શાશવત-અશાશ્વતતા, નિત્યતા [.૯૩ – રત્નપ્રભાદિ પૃથ્વીના બે છેડા વચ્ચેનું અંતર
– રત્નપ્રભાદિ કાંડોના બે છેડા વચ્ચે અંતર - રત્નપ્રભાદિના ઘનોદધિ, ધનવાત, તનુવાત અને
અવકાશાંતર ના બે છેડા વચ્ચેનું અંતર [.૯૪] રત્નપ્રભાદિની પહોળાઈનું અલ્પ બહત્ત્વ
(૩) નૈરચિક-ઉદ્દેશક-ર[.૯૫] રત્નપ્રભાદિના નારકાવાસોની વિભાગની સીમા [.૯] રત્નપ્રભાદિ નરકના સંસ્થાન [.૯૭] રત્નપ્રભાદિ નરકનો વિસ્તાર અને વર્ણ [.૯૮] – રત્નપ્રભાદિ નરકની ગંધ અને સ્પર્શ
– રત્નપ્રભાદિ નરકના નરકવાસોનો વિસ્તાર [.૯૯] – રત્નપ્રભાદિ નરકની પૌદ્ગલિક રચના,
– શાશ્વત-અશાશ્વતપણું, નિત્યત્વ [૧૦૦- - રત્નપ્રભાદિમાં ચાર ગતિ આશ્રીત ગતિ-આગતિ -૧૦૧] – એક સમયે જીવોની ઉત્પત્તિ, સર્વથા ખાલી ન થવું [૧૦૨] રત્નપ્રભાદિ નરક જીવોની અવગાહના [૧૦૩] રત્નપ્રભાદિ નરકજીવોનું સંહનન, પુદ્ગલઅશુભતા [૧૦] રત્નપ્રભાદિ નરક જીવોના શ્વાસોચ્છવાસ પુદ્ગલ,
આહાર પુદ્ગલ, વેશ્યા, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ,
અવધિજ્ઞાન પ્રમાણ, સમુદ્યાત, આદિ [૧૮ રત્નપ્રભાદિ નરક જીવોની ભુખ-તરસ વેદના,
વિદુર્વણાશક્તિ, શીત-ઉષ્ણ વેદના, જીવન [૧૦] રત્નપ્રભાદિ નરક જીવોની સ્થિતિ [૧૦૭] રત્નપ્રભાદિ નરક જીવોનું ઉદ્વર્તન, ગતિ આદિ