________________
‘‘જીવાજીવાભિગમ’’ પ્ર.૧, ઉ.
૧૪ જીવાજીવાભિગમ-ઉપાંગ સૂત્ર-૩-વિષયાનુક્રમ
(૧) દ્વિવિધ (જીવ) પ્રતિપત્તિ
..૧ | શાસ્ત્રભૂમિકા અને પ્રામાણ્ય [૨] જીવાજીવાભિગમના બે ભેદ [..૩] અજીવાભિગમના બે ભેદ [..૪] અરૂપી અજીવાભિગમના દશભેદ [..પ] રૂપી અજીવાભિગમ ચાર અને પાંચ ભેદે [5] જીવાભિગમના બે ભેદ
[..] અસંસાર સમાપન્નક જીવાભિગમના ભેદો [..૮] સંસાર સમાપત્રક જીવાભિગમના ભેદો [..૯] પ્રતિપત્તિ નવ પ્રકારે, બે ભેદે જીવો [.૧૦] સ્થાવર જીવોના ત્રણ ભેદો [.૧૧] પૃથ્વીકાયિક જીવોના બે ભેદ [.૧૨] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના બે પ્રકાર [.૧૩] સૂક્ષ્મ પૃથ્વીકાયકોના ત્રેવીશ દ્વાર [૧૪] સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના શરીર, અવગાહના, સંહનન, સંસ્થાન, કષાય, સંજ્ઞા, લેશ્યા, ઇન્દ્રિય, સમુદ્ધાત, અસંશી, વેદ, પર્યાપ્તિ, દૃષ્ટિ, દર્શન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, આહાર, (આહાર વર્ણન અતિ વિસ્તારથી), ઉત્પત્તિ, સ્થિતિ, મરણ, ઉદ્ઘર્તન, ગતિ-આગતિ, વગેરે [.૧૫] બાદર પૃથ્વીકાયિક જીવોના ભેદ
[.૧૬] શ્લષ્ણ પૃથ્વીકાયિક જીવોના ભેદ અને દ્વાર [.૧૭] અપ્લાયિક જીવોના ભેદ-પ્રભેદ-દ્વારાદિ [.૧૮] બાદર અપ્લાયિક જીવોના ભેદ અને દ્વાર [.૧૯] વનસ્પતિ કાયિક જીવોના બે ભેદ [.૨૦] સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોના ભેદ [.૨૧–– બાદર વનસ્પતિ કાયિક જીવોના ભેદ
-. ૨૩] – પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિ કાયિક જીવોના ભેદ વૃક્ષના ભેદ-પ્રભેદ, ત્રેવીશદ્વાર,
[.૨૪
-.૨૯] – સાધારણ શરીરી બાદ૨ વનસ્પતિ જીવ-વર્ણન
16
૨૪૧