________________
૨૪૨
૧/ - આગમ વિષય-દર્શન [.૩૦] ત્રસ જીવના ત્રણ ભેદ [.૩૧] તેજસ્કાયિક જીવોના બે ભેદ [૩૨] સૂક્ષ્મ તેજસ્કાયિકના ભેદ અને દ્વાર [૩૩] બાદર તેજસ્કાયિકના ભેદ અનેકાર [૩૪] વાયુકાયિક જીવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [૩૫] દારિક ત્રસ જીવના ચાર ભેદ [૩] બેઈન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [૩૭] તેઈન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [૩૮] ચઉરિન્દ્રિય જીવોના ભેદ અને દ્વાર [૩૯] પંચેન્દ્રિય જીવોના ચાર ભેદ [.૪૦] નૈરયિક જીવોના ભેદ અને દ્વાર [૪૧] પંચેન્દ્રિય તિર્યંચના બે ભેદ [૪૨] સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ત્રણ ભેદ [૪૩] જલચર જીવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [૪૪] સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવના ભેદાદિ [૪૫] ગર્ભવ્યુત્ક્રાંતિ પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવોના ભેદ [૪] ગર્ભજ જલચર જીવોના ભેદ અને દ્વાર [૪૭] ગર્ભજ સ્થલચર જીવોના ભેદ-પ્રભેદ-દ્વાર [૪૮] ગર્ભજ ખેચર જીવોના ભેદ-પ્રભેદ-દ્વાર [૪૯] મનુષ્યના ભેદ અને ત્રેવશ દ્વાર [૫૦] દેવોના ભેદ-પ્રભેદ અને દ્વાર [૫૧] –જીવોની સ્થિતિ, સંસ્થિતિ કાળ, અલ્પ બહુક્ત - ત્રસ કે સ્થાવરને પુનઃ તે જ પર્યાય પ્રાપ્તિ અંતર
– X -X —
(૨) ત્રિવિધ (જીવ) પ્રતિપત્તિ [.પ૨] સંસાર સ્થિત જીવોના ત્રણ પ્રકાર [૫૩] સ્ત્રીના ભેદ-પ્રભેદ (વિસ્તારથી) [૫૪] સ્ત્રીની ભવસ્થિતિ-ત્રણ પ્રકારે [૫૫] તિર્યંચ, મનુષ્ય, દેવ સ્ત્રીના ભેદ-પ્રભેદને આશ્રીને સ્થિતિ [૫૬] – સ્ત્રી સંસ્થિતિ કાળ-પાંચ પ્રકારે
– તિર્યંચ મનુષ્ય, દેવ સ્ત્રીની સંસ્થિતિનોકાળ [૫૭] – સ્ત્રી પર્યાયનો પુનઃ સ્ત્રી પર્યાય પ્રાપ્તિકાળ