________________
૨૩૯
“રાયuસેણિય” [૩૧] – વનખંડની વાવ, ઉત્પાદ પર્વત, મંડપ,
ઝૂલા, શિલાપટ્ટ આદિ વિસ્તૃત વર્ણન [.૩૨- - વનખંડના પ્રાસાદ, પ્રત્યેક પાસાદનું માપ, ત્યાં રહેલ -.૩૪] દેવસ્થિતિ, લયન, પદ્મવરવેદિકા, વનખંડ,
ઉપરિકાલયન આદિ વર્ણન [૩૫] લયન મધ્યે પ્રાસાદો, તે પ્રાસાદોના માપ [.૩૬- – મુખ્ય પ્રાસાદથી ઇશાનમાં સુધર્મા સભા, તેનુ માપ, -.૩૮] – સુધર્મા સભાની ત્રણ દિશામાં દ્વાર, તે દ્વારનું માપ,
– પ્રત્યેક દ્વારે એક-એક મુખ્યમંડપ, તેનું માપ – મુખ્યમંડપની ત્રણે દિશામાં દ્વાર, તેનું માપ – પ્રત્યેક દ્વારે પ્રેક્ષા ઘર મંડપ, તેમાં અખાડો, મણિપીઠિકા, મણિપીઠિકા ઉપર સિંહાસન, પ્રેક્ષાઘર મંડપ અગ્રભાગે મણિપીઠિકા, તેના ઉપર સૂપ, તેના માપો – પ્રત્યેક મણિપીઠિકાની ચારે દિશામાં જિનપ્રતિમા - સૂપ સામે મણિપીઠિકા, તેના પર ચૈત્ય વૃક્ષ – મણિપીઠિકા, ચૈત્યવૃક્ષાદિના પરિમાણ (માપો) – મહેન્દ્રધ્વજ, વાવ, વેદિકા, વનખંડાદિ વર્ણન – સુધર્માસભામાં મનોગુલિકા, નાગદંત, શીકા વગેરે – માણવકતંભનું વર્ણન, જિન અસ્થિવર્ણન
– મહાપીઠિકા, દેવશયા, શસ્ત્રાગારાદિ વર્ણન [.૩૯] – સુધર્મસભાથી ઇશાનમાં મોટું સિદ્ધાયતન, તેનું માપ,
- સિદ્ધાયતન મધ્યે મણીપીઠિકા, ત્યાં દેવછંદક, તેનું માપ – દેવછંદક ઉપર ૧૦૮ ભગવંતપ્રતિમા, પ્રતિમાનું વર્ણન – પ્રતિમા આસપાસ છત્રધારી, ચામરધારી આદિ પ્રતિમા – ભગવંત પ્રતિમા સામે ઘંટ, કળશાદિ ૧૦૮-૧૦૮ અનેક વસ્તુ
– સિદ્ધાયતનો ઉપર અષ્ટમંગલ, ધજા, છત્ર આદિ [૪૦] - ઉપપાત સભા, મહાદૂહ, અભિષેક સભા, અલંકાર સભા,
વ્યવસાય સભાદિ વર્ણન, પુસ્તક રત્ન વર્ણન
– નંદાપુષ્કરિણી, બલિપીઠ આદિ વર્ણન [.૪૧- - સૂર્યાભદેવનો સંકલ્પ, સૂર્યાભદેવનું કર્તવ્ય, સ્નાન, -.૪૨] અભિષેક વર્ણન, સજાવટ, દેવનૃત્યાદિ, શૃંગાર [.૪૩- – ઘર્મ પુસ્તક વાંચન, ભગવંત પ્રતિમાનું પૂજન આદિ,