________________
૨૩૮
૧૯ - આગમ વિષય-દર્શન [૨૦] ભ૦ મહાવીરની પર્ષદા સમ્મુખ ધર્મદેશના . [.૨૧– સૂર્ય દેવ દ્વારા ભવને પૃચ્છા-હું ભવસિદ્ધિક,
સમ્યક્દષ્ટિ, પરિત સંસારી, સુલભબોધિ, આરાધક
અને ચરમ શરીરી છું કે કેમ?, ભ૦ના ઉત્તર [.૨૨] – ભવેના જ્ઞાન-દર્શનની પ્રશંસા, દિવ્યનૃત્ય ઇચ્છા [.૨૩- – ભવનું મૌન, સૂર્યાજ દ્વારા સવિધિ વંદન, સમુદ્યાત -. ૨૪] -- નૃત્ય માટે ભૂમિભાગ તૈયાર કરી, નાટ્યશાળા રચના
– સિંહાસન પર બેસવા આજ્ઞા માંગવી, નૃત્ય પ્રદર્શન - ભૂજામાંથી ૧૦૮ દેવ-દેવી વિદુર્વણા, દેવ-દેવીની
ભ. વંદના, નૃત્ય માટે તૈયાર થવું - ૧૦૮ની સંખ્યામાં સત્તાવન પ્રકારે વાદ્ય, વાદક – અષ્ટમાંગલિક આદિ અનેક પ્રકારે નૃત્યદર્શન – ભ, મહાવીરના પૂર્વભવ અને કલ્યાણકના નૃત્ય – ચાર પ્રકારે વાદન, ગાયન, નૃત્ય, અભિનય
– દેવ-દેવી દ્વારા ભવંદના, સૂર્યાભ પાસે આગમન [૨૫] સૂર્યાજ દ્વારા ઋદ્ધિ સંહરણ, સ્વસ્થાનગમન [૨] સૂર્યાભની ઋદ્ધિ વિશે ગૌતમના પ્રશ્ન, ભવનો ઉત્તર [.૨૭] – સૂર્યાભ વિમાન, સ્થાન, પરિમાણ, સંસ્થાન, સંખ્યા,
– પાંચ અવતંસક વિમાન, સૂર્યાભ વિમાનનું માપ - સૂર્યાભ વિમાનના પ્રકારની ઊંચાઈ, વિખંભ આદિ
-પ્રાકાર, કાંગરા, દ્વાર, કમાળ આદિનું વર્ણન [૨૮] દ્વારની બંને તરફ ચંદન કળશ પંક્તિ, નાગદતોની ખીંટી, [૨૯] શાલભંજિકા, જાળી, ઘંટી, વનમાળા, ચબૂતરા, આદિ
– દ્વારની બંને તરફ તોરણો, તોરણ ઉપર શાલભંજિકા, – તોરણની આગળ ઘોડા, હાથી વગેરે સમુદાય, પદ્મલતા આદિ લતાઓ, સ્વસ્તિક, ચંદન કળશ, ભૃગાંર, અરિસા,
થાળ, પાત્ર, પીઠિકા વગેરે અનેક વસ્તુ [.૩૦] – સૂર્યાભ વિમાનના પ્રત્યેક ધારે ધજાઓનું વર્ણન
- સૂર્યાભ વિમાનમાં ભૌમ, તેમાં સિંહાસન ભદ્રાસન – ભૌમોના દ્વારે-દ્વારે સોળ-સોળ રત્નો, અષ્ટમંગલ - સૂર્યાભ વિમાનની ચાર દિશાના દ્વાર અને વનખંડ – વનખંડની તૃણભૂમિના સ્વરનું વર્ણન