________________
૨૩૭
રાયuસેણિય” ૧૩)રાપ્યસેણિય-ઉપાંગસૂત્ર-૨- વિષયાનુક્રમ [..૧ – આમલકલ્પાનગરી, આમ્રશાલ વન ચૈત્ય, અશોકવૃક્ષ, -..૪] - ભ૦ મહાવીરનું આગમન આદિ (“ઉવવાઈ'ની સાક્ષી) [..૫] - સુર્યાભદેવ, સૂર્યાભ વિમાન, સુધર્માસભા, તેની પર્ષદા
- સૂર્યાભદેવ દ્વારા અવધિજ્ઞાન વડે જબૂદ્વીપને નિરખવો
– ભ0 મહાવીરને જોવા, સ્વસ્થાનેથી ભવને વંદન [... - - ભવના દર્શનાદિ માટે જવા સૂર્યાભ દેવનો વિચાર અને -..૭] દર્શનાદિ માટે જવાનું કારણ, આભિયોગિકદેવને ભ૦ ની
આસપાસ એક યોજન ભૂમિશુદ્ધિ માટે આજ્ઞા [..૮] આભિયોગિક દેવનું ગમન, ભ૦ ને વંદન આદિ [..૯] ભત્ર દ્વારા દેવોના કર્તવ્યાદિ વિશે કથન [૧૦] – આભિયોગિક દેવ દ્વારા સંવર્તક વાયુ વિતુર્વી સફાઈ કરવી,
અશ્વમેઘની રચના કરી યોજન ભૂમિસિંચન
– એક યોજનમાં પુષ્પવર્ષા, ધૂપની સુગંધ, પાછું ફરવું [.૧૧] સૂયાં દેવની ભo વંદનાર્થે દેવ-દેવીને આજ્ઞા [૧૨] સેનાપતિ દેવ દ્વારા સુઘોષા ઘંટા રણકાર, દેવાદિ આગમન [૧૩] સુસજિજત દેવ-દેવીનું સૂર્યાભદેવ સમક્ષ આવવું [૧૪] આભિયોગિક દેવોને દિવ્ય વિમાન રચવા આજ્ઞા [.૧૫] – દિવ્ય વિમાનની રચનાનું વિસ્તૃત વર્ણન
– વિમાન, સોપાન, તોરણ, ચિત્રો, અષ્ટમંગલ, છત્ર, કમળ - ભૂમિભાગ, મણિના વર્ણાદિ, પ્રેક્ષાગૃહ મંડપ આદિ- મણિપીઠિકા, સિંહાસન, વિજયવસ્ત્ર, મુક્તામાલા
- સામાનિક આદિ દેવોના ભદ્રાસન, ઇત્યાદિ [૧] – ગંધર્વ અને નર્તકો સાથે સૂર્યાભનો વિમાન પ્રવેશ,
– દેવદેવીનું યથાસ્થાને બેસવું, અષ્ટમંગળ, મહેન્દ્રધ્વજ,
– સર્વ ઋદ્ધિ, સિદ્ધિ, ઘુતિ આદિ સાથે દેવ-દેવી [.૧૭] – સૂર્યાભદેવનું પ્રસ્થાન, વિમાનગતિ, નંદીશ્વરદ્વીપે ઋદ્ધિનો
સંક્ષેપ, ભ, મહાવીર પાસે આગમન [૧૮] – ભ૦ મહાવીરને વંદન, પોતાનો પરિચય આપવો
– ભત્ર દ્વારા દેવ-કર્તવ્યાદિનું કથન [૧૯] સૂર્યાભદેવની પ્રસન્નતા, ભવની પર્યાપાસના કરવી