________________
૨૩૪
૧૬| -આગમ વિષય-દર્શન [૧] ભવના સ્થવિર શિષ્યો-પૂર્વપરિચય, દેખાવ,
સંયમાદિગુણો, બહુશ્રુતતા, ભાષા જ્ઞાન આદિ [૧૭] ભવના અણગાર, સંયમ ગુણો, વિરતાદિ ભાવો,
તેની વિવિધ ઉપમા,પ્રતિબંધરહિત, વિહાર વિધિ [.૧૮- ભ૦ના શિષ્યોનો તપ, બાહ્ય તપના ભેદ-પ્રભેદ -૨૦] અત્યંતર તપના ભેદ-પ્રભેદ વિસ્તૃત વર્ણન [૨૧] – ભ૦ના શિષ્યોનું શ્રુતજ્ઞાન, ધર્મકથા ચાર ભેદ,
– સંસાર સાગરનું શબ્દ ચિત્ર, તેની પારમિતા
- તે શિષ્યોના વિશિષ્ટ ગુણો, મોક્ષ સાધકતા [.૨૨] – ભ૦ મહાવીરનુ પર્ષદામાં અસુર દેવ-આગમન
– અસુરોના વર્ણાદિ, આકૃત્તિ, વય, ચિહ્ન, વસ્ત્ર,
આભુષણ, ઋદ્ધિ આદિ વર્ણન, ભ૦ને વંદન [૨૩] ભ૦ પાસે શેષ નવ ભવનવાસીનું આગમન [૨૪] ભ૦ પાસે વ્યંતર દેવ-આગમન, તેના નામ આદિ [૨૫] ભ૦ પાસે જ્યોતિષ્ક દેવ-આગમન, ગ્રહ, નક્ષત્ર,
તારા વગેરે, તેના વર્ણ અને ચિહ્નો [૨] ભવ પાસે વૈમાનિક દેવ-આગમન, દેવલોકના નામ,
વિમાનો નામ, ચિત, વર્ણ, આદિ વિગત [.૨૭- ભ. મહાવીરના આગમનની ચંપાનગરમાં ચર્ચા, -.૩૩] – ધર્મ પર્ષદા, કોણિકને સમાચાર, પ્રીતિદાન,
– કોણિકની સેના, પટ્ટ હસ્તિ, અંતઃપુરાદિ સાથે ભવ પાસેવિંદનાર્થે જવાની તૈયારી, વ્યાયામ, તૈલમર્દન, સ્નાન, વસ્ત્ર, આભુષણાદિ વર્ણન, અષ્ટમાંગલિકોના નામ – રાજ્ય ચિહ્નોના નામ, ગમન વ્યવસ્થાનું વર્ણન – અશ્વ, ગજ, રથ, પૈદલ સેનાનું, વાદ્યોનું વર્ણન – સ્તુતિપાઠકનું વર્ણન,સમવસરણ નજીક પાંચ રાજચિહ્ન
ત્યાગ, પાંચ અભિગમ વિધિ, ભ૦ વંદન – સુભદ્રા દેવી આદિ રાણીઓનું સુસજ્જિત થવું અને
અનેક દાસી સાથે જવુ-વર્ણન, ભવને વંદનવિધિ [.૩૪- ભ0 મહાવીરની વિશાળ ધર્મસભા સમક્ષ દેશના, -.૪૦) – ભાષા, સ્વર, વાણી, અનુવાદ, ધર્મોપદેશ વિષય,
– નિર્ચન્જ પ્રવચન મહિમા, નરકાદિગતિના કારણો,