________________
‘‘ઉવવાઇય’'
૧૨ ઉવવાઇય - ઉપાંગસૂત્ર-૧-વિષયાનુક્રમ
..૧] – ચંપનગરીનું વર્ણન-ભવનાદિ, સ્વ-પરચક્ર ભય નહીં – ધન ધાન્યાદિ ભરપુર, કૃષિભૂમિ, ગામોની નિકટતા, – પશુઓ, ચૈત્યો, નર્તકી ભવનો, ભિક્ષા સુલભતા, – અનેક કુટુંબો, નટ આદિ કલાજીવિકો, આરામ આદિ, - નગર ફરતી ખાઇ, નાગરિક સુરક્ષા, સુંદર કોટ યુક્ત, – ખરીદ-વેચાણ બજારો, સુંદર માર્ગો, નયનરમ્ય – રાજાનું ગમનાગમન, અશ્વ, રથ, શિબિકાદિ વ્યાપ્ત [૨] – પૂર્ણભદ્ર ચૈત્યનું વર્ણન – છત્ર, ધજા આદિ યુક્ત,
– સુંદર વેદિકા, ભીંતો, દ૨વાજા, પુષ્પમાળા, ધૂપ, – નટ આદિ કળાજીવિકો, દેવપ્રાસાદ, દાન પ્રવૃત્તિ [..૩] – વનખંડનું વર્ણન-સુંદર વર્ણ આદિથી યુક્ત,
– પૂર્ણ વિકસિત, મજબુત મૂળ-થડવાળા વૃક્ષો – વન્ય પક્ષી, વિવિધ વનસ્પતિ, જળાશયો યુક્ત [..૪] – અશોકવૃક્ષનું વર્ણન – તૃણાદિ રહિત, નયનરમ્ય અને નીચે ૨થ આદિ રહી શકે તેવો ભૂમિભાગ – વિવિધ વનસ્પતિ, લતાઓથી વ્યાપ્ત
[..પ] — પૃથ્વી શિલા પટ્ટ વર્ણન- વિવિધરંગી, આકર્ષક, કોમળ સ્પર્શવાળો, ચિત્રોથી શોભતો એવો [..૬] – કોણિક રાજાનું વર્ણન-તેના ગુણો, વિશેષતા [..૭] ~ કોણિકની રાણી ધારિણીનું વર્ણન, સૌંદર્ય મુર્તિ [..] ભ૰ મહાવીરના વૃત્તાંતનો કથક પુરુષ ગણનાયક, દંડનાયક આદિ અધિકારી વર્ગ
[..૯]
[.૧૦] – ભ૰ મહાવીરનું વર્ણન –, ઉપમાઓ, દેખાવ, અંગોપાંગ, અતિશયો, પ્રાતિહાર્ય ઇત્યાદિ
[.૧૧]
ભ૰ નું ચંપાનગરીમાં આગમન, કોણિકને કથન સ્વ સ્થાનેથી કરેલ ભાવવંદનની વિધિ, સ્તુતિ, – સંદેશ વાહકને પ્રીતિદાન, વિશેષ સંદેશ માટે આજ્ઞા [.૧૩] ભનું નીકટ આગમન, પ્રભાતનું વર્ણન [.૧૪- ભના અંતેવાસીનો પૂર્વ પરિચય, દીક્ષાકાળ, -.૧૫] -જ્ઞાનસંપદા, વિશિષ્ટ શક્તિ, લબ્ધિ, તપ આદિ
૨૩૩