________________
૨૩૨
૨/૩ – આગમ વિષય-દર્શન – શેષ વર્ણન-સુબાહુકુમાર મુજબ જાણવું - પૂર્વભવે ફેરફાર-યુગબાહૂ તીર્થકરને દાન દીધું
(૨) અધ્યયન-૩-“સુજાતકુમાર” [૩૯] – વીરકૃષ્ણમિત્ર રાજા, શ્રી દેવી, સુજાતકુમાર – પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમાર મુજબ
– X —X —
(૨) અધ્યયન-૪-“સુવાસવકુમાર” [૪૦] –વાસવદત્ત રાજ, કૃષ્ણાદેવી, સુવાસવકુમાર – પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત્
– X – X –
(૨) અધ્યયન-૫- “જિનદાસકુમાર' [૪૧] – મહચંદકુમાર, અહંદના ભાર્યા, જિનદાસ પુત્ર – પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત્
–x—X—
(૨) અધ્યયન-ક- શ્રમણકુમાર” [.૪૨) – પ્રિયચંદ્ર રાજા, સુભદ્રાદેવી, વૈશ્રમણકુમાર – પૂર્વભવમાં ફેરફાર, શેષ કથન સુબાહુકુમારવત
–x—X—
(૨) અધ્યયન-૭- “મહાબલકુમાર” [૪૩] – બલ રાજા, સુભદ્રાદેવી, મહાબલ કુમાર
– પૂર્વભવમાં ફેરફાર-શેષ કથન સુબાહુકુમાર વતું
(૨) અધ્યયન- ૮ થી ૧૦[.૪૪- – ભદ્રનંદી, મહચંદ, વરદત્ત કુમાર અધ્યયન -.૪] – માતા, પિતા, નગરી, પૂર્વભવમાં વિવિધતતા.
– શેષ સર્વકથન સુબાહુકુમાર અનુસાર [૪૭] – ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક વિધિ
– X - X[૧૧] “વિવાગસૂય” - અંગસૂત્ર-૧૧-નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ
–x—X— – અગિયાર અંગસૂત્ર-ષિયાનુક્રમ-પૂર્ણ: