________________
‘‘વિવાગસૂય’’ શ્રુ.૧, અ.૧૦
– પુષ્યનંદીની આજ્ઞાથી દેવદત્તાને શૂળીદંડ, મૃત્યુ – અનેક ભવભ્રમણ બાદ કાળક્રમે મોક્ષ
(૧) અધ્યયન-૧૦ - ‘અંજુશ્રી’ [.૩૪] – ધનદેવ સાર્થવાહ, પ્રિયંગુભાર્યા, અંજૂશ્રી પુત્રી - ભ૰ મહાવીરનું સમોવસરણ, ગૌતમની ભિક્ષાચર્યા – અશોકવાટિકામાં અતિરુગ્ણ સ્ત્રીનું કરણુ રૂદન – પૂર્વભવ પૃચ્છા, પૃથ્વીશ્રી ગણિકા, વશીકરણાદિ પ્રયોગથી તીવ્રકામભોગ, મૃત્યુ બાદ નરક ગતિ – નરકથી નીકળી અહીં અંજુ શ્રી રૂપે જન્મ થવા — વૈશ્રમણ સાથે વિવાહ, યોનિશૂળની વેદના – ચિકિત્સાની અસફળતા, અંજૂથ્વીનું રૂદન – અંજુશ્રીનું ભવભ્રમણ, કાળક્રમે મોક્ષ ગમન
TM શ્રુતસ્કંધ-૨-‘સુખવિપાક” (૨) અધ્યયન-૧- સુબાહુકુમાર''
[.૩૫–– ઉપોદ્ઘાત, સુખવિપાકના દશ અધ્યયનો -.૩૭] – હસ્તશીર્ષનગર, પુષ્પકાંડ ઉદ્યાન, અદીનશત્રુ રાજા ધારિણી આદિ અનેક રાણી, ધારિણીને સ્વપ્ન – સુબાહુકુમારના જન્મ, ઉછેર, અભ્યાસાદિ
· ૫૦૦ કન્યા સાથે લગ્ન, ભ મહાવીરનું આગમન – સુબાહુનું ધર્મ શ્રવણ, ગૃહસ્થધર્મ પ્રતિજ્ઞા
– સુબાહુનો પૂર્વભવ, હસ્તિનાપુરે સુમુખ ગાથાપતિ – સ્થવિર આગમન, શુદ્ધ આહારદાન, પંચદિવ્યો
--
—X—-X—
– સુબાહુકુમાર, અક્રમ તપ, પૌષધ, પ્રવજ્યા વિચાર - ભ૰ મહાવીર પાસે પ્રવજ્યા અને વિહાર
– અગિયાર અંગોનો અભ્યાસ, તપશ્ચર્યા, શ્રમણજીવન, માસિક સંલેખના, સૌધર્મ દેવલોકે ઉત્પત્તિ
→ કાળક્રજમે સર્વાર્થસિદ્ધે‚ મહાવિદેહમાં મોક્ષ
=
— X - X
(૨) અધ્યયન-૨- ‘‘ભદ્રનંદિ’'
[.૩૮] - ૠષભપુર, સ્તૂપકદંડક ઉદ્યાન, ધન્ય યક્ષ,
ધનાવહ રાજા, સરસ્વતી રાણી, ભદ્રનંદીકુમા૨
૨૩૧