________________
‘ઉવવાઇય’’
-
- ચારેગતિના સુખ-દુઃખ, રાગથી બંધ, બે ભેદે ધર્મ [.૪૧- — ધર્મકથા સમાપ્તિ, ભને વંદન, લોકોદ્વારા -.૪૩] આગારકે અનાગાર ધર્મ સ્વીકાર, નિર્પ્રન્થ પ્રવચન મહિમા સ્વીકાર, ઉપશમ-વિવેક-વિરતિ, પ્રશંસા – કોણિક, સુભદ્રા આદિનું સ્વસ્થાન ગમન [.૪૪] – ગૌતમ સ્વામીનું શબ્દ ચિત્રણ, જિજ્ઞાસા, પ્રશ્નો– અસંયત યાવત્ એકાંત સુપ્ત પાપકર્મ બાંધે, મોહકર્મ – બાંધે, મોહનીય અને વેદનીય કર્મ બંધ-પ્રશ્ન – અસંયત યાવત્ હિંસકની નરકગતિ વિશે પ્રશ્ન – અસંયતની દેવગતિ, વ્યંતર દેવ થવાનું કારણ, – વ્યંતર દેવોની સ્થિતિ, ઋદ્ધિ, અનારાધકત્વ, – કઠોર દંડ સહેનાર અપરાધી અને આત્મઘાતકોની વ્યંતર દેવમાં ઉત્પત્તિ, સ્થિતિ, શુદ્ધિ આદિ પ્રશ્નો – પ્રકૃતિ ભદ્ર યાવત્ અલ્પારંભી મનુષ્યોની વ્યંતર – દેવમાં ઉત્પત્તિ, સ્થિતિ આદિ
– પતિ પ્રવાસે ગયા હોય યાવત્ અનિચ્છાથી બ્રહ્મચર્ય પાળતી સ્ત્રીનો વ્યંતર દેવે ઉપપાત આદિ
– અલ્પભોજી મનુષ્યોની વ્યંતર દેવે ઉપપાત આદિ – અગ્નિહોત્રિકાદિનો જ્યોતિષ દેવે ઉપપાત આદિ [.૪૫- -- આઠ પરિવ્રાજકો, છ શાસ્ત્રો, અન્ય શાસ્ત્રોના નામ, -.૪૮] – પરિવ્રાજકની આચાર વિધિ, બ્રહ્મલોકે ઉપપાતાદિ [.૪૯] – અંબડ પરિવ્રાજક વર્ણન, ૭૦૦ શિષ્યો, ગ્રીષ્મે વિહાર – અટવીમાં ભૂલા પડવું, બધાંને પાણી પીવા ઇચ્છા
- અદત્તાદાન ન લેવાનું વ્રત, નદીની તપેલી રેતીમાં સંલેખના, અનશન, અંતિમ આરાધના, સમાધિ મૃત્યુ
બ્રહ્મલોકે ઉપપાત, સ્થિતિ, પરલોક આરાધક્તા
[.૫૦] — અંબડ પરિવ્રાજકની સાધના, વૈક્રિય લબ્ધિ દર્શન, અવધિજ્ઞાન
આગાર ધર્મ આરાધના, સમ્યકત્વ દૃઢતા, સમાધિમરણ
– બ્રહ્મલોકે દેવ, ત્યાંથી મહાવિદઙે જન્મ, દૃઢ પ્રતિજ્ઞ નામ
-
– કળા, ભાષાદિની અભ્યાસ, કામભોગ વિરક્તિ
– સમ્યક્ત્વ પ્રાપ્તિ, દીક્ષા, શ્રમણ ધર્મસાધના, – કેવળજ્ઞાન, મોક્ષ પ્રાપ્તિ
૨૩૫