________________
૨૨૯
“વિવાગસૂય” શ્ર.૧, અ.૪
– શકટને સુદર્શનાના સ્નેહ, સુસેણ અમાત્યનું જોવું - શકટને મૃત્યુદંડ, ભવભ્રમણ, અંતે મોક્ષ
– X —X—
(૧) અધ્યયન-૫- “બૃહસ્પતિ દત્ત' [.૨૭- – સોમદત્ત પુરોહિત, વસુદત્તાભાર્યા, બૃહસ્પતિદત્તપુત્ર -. ૨૮] – ગૌતમનું ભિક્ષાર્થે ગમન, રાજમાર્ગે પ્રાણદંડ દશ્ય
-પૂર્વભવ, મહેસરદત્ત પુરોહિત, જિતશત્રુ રાજા માટે
યજ્ઞમાં બાળકોની આહુતિ, પૂર્ણાયુ, નરકગતિ – મહેસવદત્તના જીવનો બૃહસ્પતિદત્ત નામે જન્મ - ઉદાયન રાજા સાથે મૈત્રી, પદ્માવતી રાણી સાથે અનાચાર – પ્રાણદંડની શીક્ષા, મૃત્યુ, ભવભ્રમણ, અંતે નિર્વાણ
X —X —
(૧) અધ્યયન-૬- “નંદિસેન્ના” [.૨૯- – શ્રીદામરાજા, બંધુશ્રી ભાર્યા, નંદિસેનકુમાર -.૩૦] – ગૌતમનું ભિક્ષાર્થ ગમન, માર્ગમાં વધદશ્ય
– પૂર્વભવ, દુર્યોધન નામે જેલર, બંદીઓને વિવિધ રીતે
કઠોર દંડ કર્તા, નિર્દયતાને લીધે છઠ્ઠી નરકે - નરકમાંથી અહીં બંધુશ્રીની કુલિમાં, જન્મ, નંદિસેણ – રાજ્યલિસા માટે પિતા શ્રી દામ રાજને મારવા માટે પડ્યુંત્ર,
પકડાઈ જવું, વધાજ્ઞા, નરકગતિ થશે – ભવભ્રમણ, અંતે બોધિપ્રાપ્તિ, કાળક્રમે મોક્ષ
- X-X—
(૧) અધ્યયન-૭- “ઉર્દુબરદ” [૩૧] – સાગરદત્ત સાર્થવાહ, ગંગદત્તા ભાર્યા, ઊંબર દત્ત
– ભ૦ મહાવીર સમવસરણ, ગૌતમનું ભિક્ષાર્થેગમન - નગરના પૂર્વ, પશ્ચિમ દક્ષિણ, ઉત્તર દ્વારે ક્રમશઃ પ્રવેશતા
એકના એક કોઠીયાને જોવો – પૂર્વભવ પૃચ્છા, ધવંતરી નામે વૈદ્ય, અષ્ટાંગ આયુર્વેદ –
ચિકિત્સા માટે અનેક પ્રકારે માંસનો પ્રયોગ – પોતે પણ માંસ-મદિરા સેવી, મૃત્યુ, નરકગતિ - ગંગદત્તા સાર્થવાહી મૃતવત્સા હોવાથી પુત્ર માટે –