________________
૨૨૮
૧/૨ – આગમ વિષય-દર્શન [૧૫] - નરકમાંથી સુભદ્રાની કૃષિમાં પુત્ર પણે ઉત્પત્રિ
- જન્મતા કચરામાં ફેંક્યો હોવાથી ઉજ્જિતક નામ
-- પિતા વિજયમિત્ર સાર્થવાહ, માતા સુભદ્રાનું મૃત્યુ [.૧૬] – દુરાચારી ઉક્ઝિતકને ઘરમાંથી કાઢી મૂકવો
– વ્યસનોનું સેવન, કામધ્વજા સાથે કામક્રીડા - નગર રાણી શ્રી દેવીને યોનિશૂળ, મિત્ર રાજા દ્વારા કામ ધ્વજની ઉપપત્નિી રૂપે નિયુક્તિ, ઉજ્જિતકનો
કામધ્વજા પાસે ગુપ્ત પ્રવેશ, રાજા દ્વારા મૃત્યુદંડ [.૧૭] - ઉતિકની ગતિ વિશે ગૌતમની જિજ્ઞાસ
– પ્રથમ નારકે ઉત્પત્તિ, ભવ ભ્રમણ, અંતે મોક્ષ
1.૨૨
(૧) અધ્યયન-૩-“અભગ્નસેન'' [.૧૮] સાલા અટવી, વિજયચોર અધિપતિ, સ્કંદશ્રી ભાર્યા [.૧૯- – વિજય ચોરના અકૃત્યો, વિજયને અભગ્નસેન પુત્ર -.૨૦] – ભ૦ મહાવીર આગમન, ગૌતમનું ભિક્ષાર્થે ગમન
– અભગ્નસેનના વધનું દશ્ય, તેનો પૂર્વભવ – નિર્ણય નામે ઈંડાનો વેપારી, અનેક ઈડાનો વેપાર
– ઈડા અને દારુના સેવનથી નિર્ણયની નરકગતિ [.૨૧] – વિજયચોરની સ્ત્રી સ્કંદશ્રીની કુક્ષીમાં આગમન
– સ્કંદશ્રીનો દોહદ, પુત્ર જન્મ, અભગ્નસેન નામ – આઠ સ્ત્રી સાથે લગ્ન, ભોગમય જીવન, વિજયનું મૃત્યુ - અગ્નિસેન ચોર સેનાપતિ, જનતાને ત્રાસ
– અભગ્નસેનનું બળ, રાજસેના પણ પરાજિત [૨૩] – કપટથી અલગ્નસેનને બંદી બનાવી, વધાજ્ઞા – અભગ્નની નરકગતિ, ભવભ્રમણ, અંતે મોક્ષ
– X-X –
(૧) અધ્યયન-૪-“શકટ' [.૨૪- – મહાચંદ્ર રાજા, સુષેણ મંત્રી, સુદર્શના વેશ્યા, -. ૨૬] – સુભદ્ર સાર્થવાહ, ભદ્રાભાર્યા, શકટ પુત્ર
– વધ્યપુરુષનો પૂર્વભવ, છણિક નામે કસાઈ – મઘમાંસ આહારી, મૃત્યુ, નરકગતિ, અહીં જન્મ - સુભદ્ર-ભદ્રાનું મૃત્યુ, શકટને ગૃહનિકાલ