________________
૨ ૨૭
વિવાગસૂય” હૃ.૧, અ.૧ ૧૧ વિવાગસૂચ-અંગસૂત્ર-૧૧-વિષયાનુક્રમ
શ્રુતસ્કંધ-૧- “દુઃખ વિપાક' પર
અધ્યયન-૧-“મૃગાપુત્ર” [..૧- - આરંભ વાક્ય, જંબૂસ્વામીની વિપાક સૂત્ર વિશે જિજ્ઞાસા -..૩] – શ્રુતસ્કંધના નામ, શ્રુતસ્કંધ-૧ના અધ્યયનો નામ [૪] - ઉપોદઘાત, મૃગાગ્રામ, ચંદનપાદપઉદ્યાન,
– વિજયરાજા, મૃગારાણી, મૃગાપુત્ર બાળક
– સર્વ અંગોપાંગ વિકલ, ભૂમિગૃહમાં રાખવો [૫] - જન્માંધ ભિખારી, ભ, મહાવીરનું આગમન [.. - – જન્માંધ ભિખારીને જોઇને ગૌતમની જિજ્ઞાસા -..૮] – ભ૦ મહાવીર દ્વારા સર્વાંગોપાંગ વિકલ મૃગાપુત્ર કથન
– ગૌતમનું મૃગાપુત્રને જોવા જવું, તેનું આહાર પરિણમન
જોઇને કર્મફળ વિષયક ચિંતન – મૃગાપુત્રનો પૂર્વભવ, એકાદિ રાઠોડ નામે કુર શાસક
- એકાઈના શરીરમાં સોળ રોગોની ઉત્પત્તિ [..૯] – ચિકિત્સા પ્રયત્નોમાં અસફળ, નરકમાં ઉત્પત્તિ
– નરકમાંથી મૃગાદેવીની, કુણિમાં ઉત્પત્તિ, મૃગાદેવીની
અપમાનીત સ્થિતિ, ગર્ભપાત પ્રયત્ન, ગર્ભમાં રોગ
– જન્મતા ફેંકવા નિર્ણય, પછી ભૂમિ ગૃહમાં ઉછેર [.૧૦] – મૃગાપુત્રનું મૃત્યુ, સિંહ થયો, ભયંકર ભવ ભ્રમણ – કાળક્રમે શ્રેષ્ઠીપુત્ર, દીક્ષા, દેવગતિ, પછી મોક્ષ
–x—X—
(૧) અધ્યયન-૨-“ઉજ્જિતક” [.૧૧] – ઉપોદઘાત, વાણિજ્યગ્રામ, કામધ્વજા ગણિકાવર્ણન [૧૨] – ઉજ્જિતક-સાર્થવાહ પુત્ર, ગૌતમનું ભિક્ષાર્થે ગમન
– રાજમાર્ગમાં ઉઝિતકના વધનું દશ્ય જેવું [૧૩] – ભવે મહાવીર દ્વારા પૂર્વભવ કથન, ભીમ નામે કૂટગ્રાહ
– ઉત્પલા નામે પત્ની, ગૌમાંસ ભક્ષણનો દોહદ, પૂર્તિ – પુત્ર જન્મ, ગોત્રાસ નામ, ભીમનું મૃત્યુ, ગોત્રાસની
ફૂટગ્રાહ રૂપે નિયુક્તિ, આજીવન ગોમાંસ ભક્ષી, – મૃત્યુ બાદ બીજી નરકમાં નારક રૂપે ઉત્પત્તિ
ن