________________
૨૨૪
૩/૧ – આગમ વિષય-દર્શન – ધન્યને વૈરાગ્ય, દીક્ષા, જાવજીવ છઠ્ઠ તપ - પારણે સર્વથા નિરસ આહાર લેવા પ્રતિજ્ઞા – કાકંદીથી વિહાર, અગિયાર અંગ અભ્યાસ
– ઘન્ય અણગારના તપકૃશ દેહનું વિસ્તૃત વર્ણન [.૧૧] – ભ૦ મહાવીર સમવસરણ, શ્રેણિકનું આગમન
- શ્રેણિકની જિજ્ઞાસા, ઉત્કૃષ્ટ, તપસ્વી કોણ?
– ભ૦ દ્વારા ધન્ય મુનિનો નિર્દેશ, શ્રેણિકની વંદના [.૧૨] – ધન્યમુનિનું ધર્મ જાગરણ, અનશનની વિચારણા
- ભઆજ્ઞાથી વિપુલગિરિ ઉપર અનશન - સમાધિ મૃત્યુ, સર્વાર્થ સિદ્ધ વિમાને ઉપપાત - મહાવિદેહે જન્મ, મોક્ષ ઇત્યાદિ
વર્ગ-૩-અધ્યયન-૨ થી ૧૦ [૧૩] – સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર
– પૃષ્ટિમાતૃકા, પેઢાલ, પોટિલ, વિહલ્લ કુમાર – એ નવઅધ્યયનો, નવેનું વર્ણન ધન્ય મુજબ – દીક્ષા, અનશન, સર્વાર્થ સિદ્ધ ઉપપાત, મોક્ષ - નગરીના નામ, શ્રમણ પર્યાય આદિમાં ફેરફાર - ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશક પદ્ધતિ
—X
—X
—
[“અનુત્તરોવવાથદસા”-અંગસૂત્ર-૯-નું મુનિ દીપરતનસાગરે કરેલ વિષયદર્શન પૂર્ણ