________________
૨૨૫
પહાવાગરણ” દ્વાર (શ્ર)૧, અ.૧ ૧૦ પઠ્ઠાવાગરણ-અંગસુત્ર-૧૦-વિષયાનુક્રમ
; આસવહાર (તસ્કંધ-૧) |
અધ્યયન-૧-“હિંસા" [..૧] – ઉપોદ્ઘાત, સુઘર્માસ્વામી વર્ણન, ઘર્મકથન
– આર્યજબૂની જિજ્ઞાસા, પહાવાગરણ ઉપોદ્ઘાત [..૨] આશ્રવ, સંવર દ્વારા અર્થકથનની પ્રતિજ્ઞા [..૩] આશ્રવના પાંચ ભેદ-હિંસા યાવત્ પરિગ્રહ [..૪] હિંસા-સ્વરૂપ, પર્યાય, કારણ, પરિણામ, હિંસક [..૫] હિંસાના સ્વરૂપને જણાવતા બાવીસ નામો [..] હિંસા ગુણ નિષ્પન્ન ત્રીશ નામો [૭] – હિંસકનું સ્વરૂપ, જે જીવોની હિંસા થાય છે તે જીવ
– તિર્યંચ પંચેન્દ્રિય, વિકલેન્દ્રિય, હિંસા પ્રયોજન – સ્થાવર જીવોની હિંસા, તે હિંસાનું પ્રયોજન
- હિંસકની માનસિક સ્થિતિ, હિંસાનો હેતુ [..૮] – હિંસકનો ધંધો જાતિ, દેશ, હિંસાનું ફળ, નરકગતિ
- નરકગતિ, નરકવેદના, તિર્યંચગતિ, વેદના - મનુષ્ય ગતિ, વેદના, હિંસા- ઉપસંહાર
– X -X —
(૧) અધ્યયન-૨-“મૃષા” [.૯- – મૃષાનું સ્વરૂપ, મૃષાવાદના ત્રીસ નામ, મૃષાવાદકો -.૧૨] – મૃષાવાદનું ફળ, દુર્ગતિઓ, ઉપસંહાર
—X —X—
(૧) અધ્યયન-૩-“અદત્ત' [.૧૩- – અદત્તનું સ્વરૂપ, અદત્તાદાનના ત્રીસ નામો, - ૧૬] – ચોરી કર્મ કરનારા, ચોરીનું કટુ ફળ, દુર્ગતિ
—-X-X—
(૧) અધ્યયન-૪-“અબા ” [.૧૭- – અબ્રહ્મનું સ્વરૂપ, તેના ત્રીશનામો, અબ્રહ્મસેવી - ૨૦] - દેવતા, ચક્ર, બળદેવ, વાસુદેવ આદિનું વર્ણન
– મૈથુન સેવનના કટુફળ, ભવભ્રમણ