________________
અનુત્તરોવવાઈસા” વર્ગ-૧, અ.૧ થી ૧૦
૨૨૩ લિઅનુસરોવવાથદસા-અંગસૂત્ર-૯-વિષયાનુક્રમ
વર્ગ-૧- અધ્યયન - ૧ થી ૧૦[..૧] – ઉપોદ્ઘાત, દશ અધ્યયન નામ, જલિ અધ્યયન
- શ્રેણિક રાજા, જાલિકુમાર, આઠ કન્યા સાથે વિવાહ, – ભ૦ વાણીથી વૈરાગ્ય, પ્રવજ્યા, અધ્યયન, તપ, - શ્રમણપર્યાય, અનશન, વિજયવિમાને ઉપપાત
– ગૌતમની જિજ્ઞાસા, જલિની દેવસ્થિતિ, મોક્ષ [..૨] – મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વારિસેન, દીર્ઘદત્ત
લષ્ટદંત, વેહલ્લ, વેહાસ, અભય અધ્યયનો – શ્રમણ પર્યાય, માતાનું નામ આદિ ફેરફાર બાકી વર્ણન જાલિકુમાર મુજબ
-X —X —
વર્ગ-૨- અધ્યયન- ૧ થી ૧૩ [..૩- - ઉપોદ્ધાત, તેરઅધ્યયનના નામ, -..] – શ્રેણિક રાજા, ધારિણી દેવી, દીર્ધસેન કુમાર
– ભ, મહાવીરની દેશનાથી દીર્ધસેનને વૈરાગ્ય - દીર્ઘસેનની દીક્ષા, સોળ વર્ષનો શ્રમણ પર્યાય – માસિક સંલેખના, યાવત્ વિજયવિમાને ઉપપાત – મહાસેન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધાંત, હલ્લ, દુમ, મસેન, મહાદ્ધમસેન, સિંહ, સિંહસેન, મહાસિદ્ધસેન, પુણ્યસેન એ બાર અધ્યયનો – દીક્ષા યાવતુ અનુત્તર વિમાને ઉપપાત, મોક્ષ – સર્વ વર્ણન દીર્ધસેન મુજબ, – ફક્ત અનુત્તર વિમાનો જુદા જુદા છે
– X—-X —
વર્ગ-૩-અધ્યયન-૧ [..૭– – ઉપોદ્ધાત, દશ અધ્યયનોના નામ - ૧૦] – આરંભ વાક્ય, કાકંદીનગરી, સહસ્રાવ્ય વન
– જિતશત્રુ રાજા, ભદ્રા સાર્થવાહી, ધન્યપુત્ર – બત્રીશ કન્યા સાથે વિવાહ, ભ, મહાવીર પર્ષદા