________________
૨૨૨
૬/૧૫ - આગમ વિષય-દર્શન
વર્ગ-ક-અધ્યયન-૧૫-૧૬ [૩૯] – અતિમુક્ત અધ્યયન, અતિમુક્ત કુમાર,
– ગૌતમ સ્વામીનું ભિક્ષાર્થગમન, અતિમુક્ત દ્વારા અંતઃપુર
લઈ જવા, શ્રી દેવી દ્વારા આહારદાન - અતિમુક્તનું ગૌતમ સાથે ભ૦મહાવીર પાસે જવું – ઘર્મશ્રવણ, પ્રવજ્યા વિચાર, વૈરાગ્ય પરીક્ષા
– પ્રશ્નોત્તર, દીક્ષા યાવતુ વિપુલગિરિ નિર્વાણ [૪૦] – અલક્ષ અધ્યયન, અલક્ષ રાજા, ભ, મહાવીરની દેશના, અલક્ષની દીક્ષા યાવત્ નિર્વાણ
-X -X -
વર્ગ-o-અધ્યયન ૧ થી ૧૩ [.૪૧- – ઉપોદ્ઘાત, તેર અધ્યયનના નામ, ભ, મહાવીર -.૪૫ – નંદાદિ અગિયાર રાણી, દીક્ષા યાવત્ મોક્ષ
વર્ગ-૮-અધ્યયન ૧ થી ૧૦ [.૪૬- – ઉપોદ્ઘાત, દશઅધ્યયનના નામ, કાલી અધ્યયન -.૫૦] – કાલી દેવીની દીક્ષા, અગિયાર અંગ અધ્યયન,
– તપશ્ચર્યા, આર્યાચંદનાની આજ્ઞા લઈ રત્નાવલી તપ
– શ્રમણી પર્યાય, સંલેખના, સિદ્ધ પર પ્રાપ્તિ [.૫૧- – સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, - ૫૯] – વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેનકૃષ્ણા, મહાસેનકૃષ્ણા
-નવ અધ્યયનો, દલા યાવત્ સિદ્ધપદ, વર્ણન પૂર્વવત્ – તપ - કનકાવલી, લઘુસિંહનિષ્ઠીત, મહાસિંહનિષ્ક્રીત, સપ્ત સપ્તમિકાદિ પ્રતિમા, લઘુ સર્વતોભદ્ર, મહાસર્વતો ભદ્ર, ભદ્રોત્તર પ્રતિમા, મુક્તાવલી,
આયંબિલ વર્ધમાન એ ક્રમમાં નવે દેવીનો તપ [.૬૦-] – દક્ષા પર્યાયના ફેરફારનું વર્ણન -.૬૨] – ઉપસંહાર, સૂત્ર ઉદ્દેશ પદ્ધતિ
[૮] “અંતગડદસા” - અંગસૂત્ર - ૮-નું મુનિ દીપરત્નસાગરે કરેલ વિષચદર્શન પૂર્ણ